Gujarat na mela || ગુજરાતના મેળાઓ
Ø ગુજરાતમાં દર વર્ષે કેટલા મેળા ભરાય છે ?
Ø ૧૬૦૦ જેટલા મેળાઓ ભરાય છે
Ø ગુજરાતમાં સૌથી વધારે મેળા ક્યા મહિનામા ભરાય છે?
Ø શ્રાવણ મહિનામા(૫૦૦ થી વધારે)
Ø સૌથી વધારે મેળા ક્યા જિલ્લામા ભરાય છે>?
Ø સુરત ( ૧૫૯)
Ø સૌથી ઓછ મેળા ક્યા જિલ્લામ ભરાય છે?
Ø ડાંગ ( ૭ જેટલા)
Ø સમયગાળો: ભાદરવા સુદ ત્રીજ, ચોથ, પાંચમ(ઋષિપાંચમ)( ઋષિપંચમીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં)ના રોજ
Ø સ્થાન : પ્રસિદ્ધ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદીર ખાતે ભરાય છે., તરણેતર ગામમાં,તા, થાનગઠ જિ. સુરેન્દ્રનગર
Ø વિશેષણ
Ø ગુજરાત સરકાર દ્વાર અહિ પશ્ચિમ ગ્રામિણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે?
Ø તરણેતરનો મેળો યૌવન, રંગ, રૂપ, મસ્તી, લોકગીત, દુહા અને લોકનૃત્યનો મેળો છે.
Ø સૌરાષ્ટ્રની સમૃદ્ધ લોકસંસ્કૃતિને જોવા, જાણવા અને માણવા માટે તરણેતરનો મેળો એક સ્થાન છે.
Ø આ મેળામા જિવન સાથીની પસંદગી પણ કરવામા આવે છે
Ø ગુજરાતનો સૌથી પ્રખ્યાત મેળો છે
Ø નોધ : પુર્વ ગ્રામિણ ઓલિમ્પિકનું આયોજન દાહોદમા કરવામા આવે છે.
Related Different Gujarat na Mela
1. તરણેતરનો મેળો વિશેની સંપુર્ણ માહિતી
2. ભવનાથનો મેળો વિશેની સંપુર્ણ માહિતી
3. શામળાજીનો મેળો વિશેની સંપુર્ણ માહિતી
0 Comments