Vahali Dikri Yojana Full Detail
વ્હાલી દિકરી યોજના રૂ।.૧૧૦૦૦૦
ની શહાય સંપુર્ણ માહિતી ૨૦૨૦-૨૧
Vahali Dikri Yojana Full Detail |
વ્હાલી દિકરી યોજના સંપુર્ણ માહિતી BY
KDS
Ø આ
યોજનાનો ઉદ્દેશ શું છે?
Ø લાભાર્થીની
પાત્રતા શું છે?
Ø અરજી
કરવાની સમય મર્યાદા શું છે?
Ø અરજી
કરવા વહાલી દિકરીયોજનામાં આવક મર્યાદા શું છે?
Ø વહાલી
દિકરીયોજનામાં મળવાપાત્ર લાભ શું છે?
Ø બે કરતા
વધારે દિકરી હોય તો શહાય મળે?
Ø ક્યા ક્યા
ડૉક્યુમેન્ટ જરૂરી છે?
Ø આ
યોજનાનું અરજીપત્રક કયાંથી મેળવવું ?
Ø અરજી
કરવાની સમય મર્યાદા શું છે?
Ø વ્હાલી
દિકરી યોજના
Ø દિકરીઓનું
જન્મ પ્રમાણ વધારવું.
Ø ઝિક
દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવો.
Ø દિકરીઓ/
સ્ત્રીઓનું સમાજમાં સર્વાગી
Ø સશકિતકરણ
કરવું.
Ø તા.૨-૮-૨૦૧૯
કે ત્યારબાદ જન્મેલ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
Ø દંપતિની
વધુમાં વધુ બે દિકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
Ø પછી
દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઇએ.
Ø પ્રથમ
દિકરો અને બીજી દીકરી હોય તો બીજી દિકરીને સહાય મળવાપાત્ર થશે.
Ø પરંતુ
દ્વિતીય દિકરી પછી દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ.
અરજી કરવાની સમય મર્યાદા શું છે?
Ø આ પ્રથમ
દિકરો અને બીજી બન્ને દિકરી (જોડીયા) કે તેથી વધુ એક સાથે જન્મવવાના અપવાદરૂપ
કિસ્સામાં તમામ દિકરીઓને ‘વ્હાલી દિકરી યોજના નો લાભ મળવાપાત્ર થશે.
Ø પરંતુ
દ્વિતીય દિકરી પછી દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ.
Ø દિકરીના
જન્મ સમયે માતાની ઉમર ૧૮ કે તેથી વધુ વર્ષ હોવી જોઇએ.
અરજી કરવા વહાલી દિકરીયોજનામાં આવક
મર્યાદા શું છે?
Ø ‘વહાલી
દિકરી યોજના અંતર્ગત લાભ મેળવવા માંગતા દંપતિની (પતિ-પત્નિની સંયુકત) વાર્ષિક આવક
મર્યાદા ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન રૂ.૨,૦૦,૦૦૦- કે
તેથી ઓછી હોવી જોઇએ.
Ø આવક
મર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મના તરત આગળના ૩૧ મી માર્ચના રોજ પૂર્ણ થતા
વર્ષના સંદર્ભમાં લક્ષમાં લેવાની રહેશે.
વહાલી દિકરીયોજનામાં મળવાપાત્ર લાભ શું છે?
Ø વ્હાલી
દિકરી યોજના' માં પ્રથમ હપ્તો દિકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ
વખતે . ૪,૦૦૦/- મળવાપાત્ર થશે.
Ø બીજો
હપ્તો | નવમા ધોરણમાં પ્રવેશ વખતે રૂા.૫,૦૦૦/-
ની સહાય મળવાપાત્ર થશે.
Ø છેલ્લો
હતો ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ / લગ્ન સહાય | તરીકે
કુલ રૂા. ૧,૦૦,૦૦૦/-
સહાય | મળવાપાત્ર થશે.
Ø પરંતુ
દિકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.
ક્યા ક્યા ડૉક્યુમેન્ટ જરૂરી છે?
Ø અરજી
સાથે રજૂ કરવાના
Ø આધાર
પુરાવા
Ø દિકરીનું
જન્મનું પ્રમાણપત્ર
Ø માતા-પિતાના
આધારકાર્ડ
Ø માતાના
જન્મનું પ્રમાણપત્ર
Ø માતાપિતાની
વાર્ષિક આવકનું પ્રમાણપત્ર (મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી/ચીફ ઓફિસર દ્વારા
આપવામાં આવેલ)
Ø કુટુંબમાં
જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા
Ø સંતતિ
નિયમનનું પ્રમાણપત્ર (બીજ સંતાન હોય ત્યારે)
Ø નિયત
નમુનાનું સક્ષમ અધિકારી સમક્ષ કરેલ દંપતિનું સોગંદનામુ
આ યોજનાનું અરજીપત્રક કયાંથી મેળવવું ?
Ø આંગણવાડી
કેન્દ્ર/ગ્રામ પંચાયત,
Ø સીડીપીઓ
(ICDS) કચેરી/જિલ્લા
Ø મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતેથી વિના મૂલ્ય મળશે.
અરજી કરવાની સમય મર્યાદા શું છે?
Ø તા.૦૨-૦૮-૨૦૧૯
બાદ જન્મેલ દિકરીઓના કુટુંબીજનો દ્વારા દિકરી જન્મના એક વર્ષની સમય મર્યાદામાં
નિયત નમૂનામાં આધાર પુરાવા સહિત અરજી કરવાની રહેશે.
૧૮ વર્ષની વય અગાઉ દિકરીના મૃત્યુના
કિસ્સામાં “વહાલી દિકરી યોજના અંતર્ગત બાકીની સહાય મળવાપાત્ર
રહેશે નહીં.
(ગુજરાતની બધીજ યોજનાની માહિતી માટે) અમારા ટેલિગ્રામમા જોઇન થવા માટે : Click Here
0 Comments