શામળાજીનો મેળો
• સમયગાળો : કારતક સુદ અગિયારસ થી કારતક સુદ પુનમ સુધી ભરાય છે
• સ્થળ : મેશ્વો નદીને કિનારે શામળાજી ખાતે અરવલ્લી જિલ્લામાં ભરાય છે.તા. ભિલોડા તાલુકામાં(શામળાજી મુખ્યત્વે વૈષ્ણવ વણિકોનું ધાર્મિક સ્થળ)( પુરાણોમાં ગદાધાર ક્ષેત્ર તરીકે પ્રખ્યાત છે.)
• વિશેષતા :
• ગુજરાતમાં સૌથી લાંબો ચાલતો મેળો છે.(૨૧ દિવસ)
• શામળાજી નજીક શ્યામલ વન આવેલ છે
• શામળાજી મંદિર નજીક એક કુવો છે. જેને વાવ કહે છે.
• શ્યામલ વન નું કામ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.( કરમાં બાઈ તળાવમાં)
• મંદિર મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેચાયેલું છે. ૧. સભાખંડ, ૨. અંતરાલ અને ૩. ગર્ભદ્વાર.
• લોકગીત ખૂબ જ પ્રખ્યાત: 'શામળાજીના મેળે રે રણઝણિયું વાગે !
• આદિવાસી મેળો છે.
Related Different Gujarat na Mela
1. તરણેતરનો મેળો વિશેની સંપુર્ણ માહિતી
2. ભવનાથનો મેળો વિશેની સંપુર્ણ માહિતી
3. શામળાજીનો મેળો વિશેની સંપુર્ણ માહિતી
0 Comments