વૌઠાનો મેળો
• સમયગાળો
: કારતક
સુદ
અગિયારસથી કારતક
સુદ પુનમ(
દેવ
દિવાળી)
• સ્થળ
: અમદાવાદ જિલ્લાના
ધોળકા
તાલુકામાં
વૌઠા
ખાતે
સાત
નદીના
સંગમ
સ્થાને
આવે
છે.(
સાબરમતી, હાથમતી ,વાત્રકમાં
,ખારી,
મેશ્વો, માઝમ
અને શેઢી
નદીઓ)
• વિશેષતા
:
• ગુજરાતનો
સૌથી
મોટો મેળો
છે.
• આ
મેળાને
પશું
મેળા તરીકે
જાણીતો
છે.
• ચાર
હજાર
કરતાં
પણ
વધુ
ગધેડાઓને
વેચાણ માટે
લઈ
આવે
છે.
• આ
મેળામાં
ગઘેડાની
મોટે પાયે
લે વેચ
થાય
છે.
માટે
તે
ગર્દભમેળા
તરિકે પણ
ઓળખાય
છે.
• વૌઠાના
મેળામાં
ઊંટનો પણ
વેપાર
થાય
છે.
• ગધેડાઓને
લાલ, ગુલાબી અને
કેસરી રંગ
ગળા અને
પીઠના ભાગ
પર
લગાડવામાં
આવે
છે
Related Different Gujarat na Mela
1. તરણેતરનો મેળો વિશેની સંપુર્ણ માહિતી
2. ભવનાથનો મેળો વિશેની સંપુર્ણ માહિતી
3. શામળાજીનો મેળો વિશેની સંપુર્ણ માહિતી
0 Comments