કાત્યાકનો મેળો (સિદ્ધપુરનો મેળો)
• સમયગાળો : કારતક સુદ પુનમ(દેવ દિવાળી)
• સ્થળ : સિધ્ધપુર(પાટણ – જિલ્લો) સરસ્વતી નદીના કિનારે
• વિશેષતા:
• આ મેળામાં મોટા પ્રમાણમાં ઊંટની લે- વેચ થાય છે. ઊંટની લે –વેચમાટે નો મોટો મેળે છે.
• અહીં સૌથી પહેલું માતૃશ્રાદ્ધ ભગવાન પરશુરામે કરેલું છે.
• સરસ્વતી નદી જે સિદ્ધપુર શહેરની બાજુમાંથી નીકળે છે. તેને કુવારિક નદી પણ કહેવાય છે.કેમકે આ નદી કચ્છના રણને મળે છે. અને દરિયાને મળતી નથી.
• નોંધ : ભારતમાં સૌથી વધારે ઉંટની લે વેચ મેટે જાણિતો મેળો (પુષ્કરનો મેળો – રાજસ્થાન રાજ્ય)
0 Comments