Gujarat no Mela | ગુજરાતના અન્ય મેળાઓ
રિખવદેવનો મેળો : ભરૂચ જિલ્લામાં ભરાય છે.
દુધરેજનો મેળો : સુરેન્દ્રનગર જિલ્લામાં
અષાઢી બિજના દિવસે ભરાય છે
પાલોદરનો મેળો : મહેસાણામાં ચોશઠ જિગણી માતાના મંદિરે
ફાગણ વદ અગિયારસ થી તેરસ
આ મેળામા પાક અને વરસાદની આગાહી કરવમા આવે
છે
રવેચીનો મેળૉ : કચ્છ જિલ્લાના રાપરમાં
ભરાય છે.
જખનો મેળો ; કચ્છ જિલ્લામાં નખત્રાણા
ભાડભુતનો મેળો ; ભરૂચ જિલ્લામાં ભરાય છે
શેરડીયો મેળો
= સિદ્ધપુર
અંબોડ નો મેળો = ઇન્દ્રજાપુર(પ્રાંતિજ)
સરહદીયો મેળો = વૌઠા નો મેળો
નિરાધારોની માતાનો મેળો = વડોદરા
'મીની તરણેતરનો મેળો' =વરાણાનો મેળો
ભાગુરીયાનો મેળો = કવાંટ
હાથિયા ઠાઠુનો મેળો =વાલમ,વિસનગર
મીની કુંભ મેળો
= ભવનાથનો મેળો
અનાથોની માતાનો મેળો =ખંભળોજ
કાડીયાભૂત નો મેળો = સાબરકાંઠા
0 Comments