Gujarat no Mela | Zundno Mela | ઝુંડનો મેળો |ગોળ ગધેડા
ઝુંડનો મેળો : ચોરવાળ ખાતે ભરાય છે ( જિ.
જુનાગઠ)
ગોળ ગધેડા
ગોળ ગધેડાનો’ હોળી પછીના પાંચમા,
સાતમા કે બારમા દિવસે ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે જાહેર મેદાનમાં
મેળો ભરાય છે.
હોળીના તહેવાર પછી દાહોદ જિલ્લાના આદિવાસી
વિસ્તારોમાં યોજાય છે
ગોળ ગધેડાનો મેળો માર્ચ મહિનામાં ભરાય છે.
આ મેળામાં યુવાન યુવક યુવતીઓ પોતાના મનપસંદ સાથીદારને
પસંદ કરી તેમની સાથે લગ્ન કરતાં હોય છે.
0 Comments