Gujarat no Mela | Pallino Mela | પલ્લીનો મેળો
સમયગાળૉ ; આસો સુદ નોમ
સ્થળ : ગાંધીનગર જિલ્લાના રૂપાણ(રૂપાલ)
ગામ (વરદાયિની માતાના મંદિરે)
વિશેષતા
વરદાયિની માતાને પ્રસન્ન કરવા ચોખ્ખું ઘી
ધરાવાય છે.
જેમાં અંદાજે ચાર લાખ કિલો ઘીનો અભિષેક
કરવામાં આવે છે.
દેવીની પલ્લી-પાલખીને ઉંચકી જતો લાંબો
વરઘોડો આ મેળાની વિશિષ્ટતા છે.
0 Comments