Gujarat no Mela |Janmashtamino Melo | જન્માષ્ટમીનો મેળો
જન્માષ્ટમીનો મેળો : શ્રાવણ વદ આઠમના રોઅજ
ભરાય છે
દેવભુમિ દ્વારકા જિલ્લામાં ભરાય છે(ભગવાન
શ્રીકૃષ્ણનો જન્મ દિવસ)
માધવરાયનો મેળો
માધવરાયનો મેળો : માધવપુર ( જિ, પોરબંદર)
ચૈત્ર સુદ નોમથી સતત પાંચ દિવસ સુધી યોજાય
આ મેળામાં કચ્છથી ‘મેર’ જાતિના લોકો વિશેષ રીતે જોડાય છે
દર વર્ષે ભગવાન કૃષ્ણ અને રુકમણીના વિવાહ
પ્રસંગની યાદમાં યોજાય છે
એક દુહો :
માધવપુરનો માંડવો, આવે
જાદવ કુળની જાન,
પરણે રાણી રુકમણી જ્યાં,
વર દુલ્હા ભગવાન.
0 Comments