માણેકઠારીનો મેળો
• સમયગાળો : આસો સુદ પૂનમ (શરદપુર્ણિમા)
• સ્થળ : ખેડા જિલ્લાનાં ઠાકોરમાં રણછોડરાયજીના મંદિરનાં પ્રાંગણમાં (ખેડા જિલ્લાનાં તા, ઠાસરા)
• વિશેષતા :
• ગુજરાતમાં આવેલ ડાકોરમાં ભરાતો એક મેળો છે(ખેડા જિલ્લાનાં તા, ઠાસરા)
• શરદ પૂનમને માણેકઠારી પૂનમ તરીકે ઓળખવામાં આવે છે.
• ડાકોરને વૈષ્ણવોના મોટા તીર્થોમાંનું એક ગણવામાં આવે છે.
• ત્રણ દિવસ ચાલનારા આ મેળામાં પૂનમના દિવસે આ મૂર્તિને રેશમી વસ્ત્રો અને કીમતી અલંકારોથી શણગારવામાં આવે છે
• ઈ. સ. ૧૯૨૦ની ૨૭મી ઑક્ટોબરે મહાત્મા ગાંધીએ ડાકોરના માણેકઠારી પૂનમના મેળામાં ભાગ લીધો હતો.
• મહાત્મા ગાંધીએ બ્રિટીશરાજની શાળાઓ અને ન્યાયાલયોનો બહિષ્કાર અને બ્રિટીશ રાજને 'રાવણ રાજ્ય' કહ્યું હતું
0 Comments