ચિત્રવિચિત્રનો મેળો
• સમયગાળો : કારતક સુદ પુનમ(દેવ દિવાળી)
• સ્થળ : સાબરકાંઠા જિલ્લામાં ગુણભાખરી ગામે (તાલુકા: પોશિના)
• વિશેષતા
• આ મેળામાં પૃથ્વીરાજ અને સંયુક્તા હરણ થાય છે
• મહાભારત કાળનાં ચિત્રવિચિત્ર મહાદેવ મંદિર ખાતે હોળીનાં તહેવાર પછીના ૧૪મા દિવસે યોજવામાં આવે છે
• આ મંદિર સાબરમતી, આકુળ અને વ્યાકુળ એમ ત્રણ નદીઓના સંગમસ્થાન પર આવેલું છે
0 Comments