Drums as well as two plastic
baskets (tubs)
Drums as well as two plastic baskets (tubs) ||ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટોકર(ટબ) |
In this article we are explain
about ikhedut scheme for Gujarat all farmer and apply online free to all Gujarat
farmer apply. In this Scheme to assist
farmers in purchasing drums as well as two plastic baskets for multipurpose use
Free to state farmers
Under this scheme, farmers of the
state will be provided 200 litre plastic drums for multipurpose use as well as
two plastic litter kits of 10 litres free of cost. The benefit of this scheme
will be available to all the farmers holding land in the state.
One beneficiary per account (as
per sample number 4-A) will be eligible for assistance. A farmer will be
eligible for assistance for a maximum of one account only. The application of
disabled and women farmers will be given priority. After applying online in the i-farmer portal, print of the application, signature/thumbprint along with
the supporting documents shown in the application should be submitted to the
office of the Taluka Implementation Officer / Extension Officer (Agriculture)
within the stipulated time.
Based on the application received
from the applicant and the supporting papers, their eligibility will be checked
and pre-approval will be given within the target limit. The selected applicant
will be informed by the concerned officials to get the kit of drums and two
plastic baskets (tubs). Apply
ક્યાં
ક્યાં ડોક્યુમેન્ટ જરૂરી છે?
આધારકાર્ડ
પરમિટ
બેંક
પાસ બુકની
મોબાઇલ
યોજના વિશેની સંપુર્ણ માહિતી
Basic Information
૧. ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હોય કે ના ધરાવતા હોય, તો પણ અરજી કરી શકાય છે.
૨. જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં
હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP
આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.
૩. જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર
વર્ષ ૨૦૧૮-૧૯થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને
મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની
નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ
કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે
તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.
૪. જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત
છે.
૫. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર
સાથે જમીન ખાતાનો ખાતા નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.
૬. અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ
થશે નહી.
૭.અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની
પ્રિન્ટ લઇ શકાશે.
૮. જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો
નજીકની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો.
૯. અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન
થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.
૧. "નવી અરજી કરો" બટન ઉપર
ક્લીક કરી નવી અરજી કરો.
૨. અરજીમાં સુધારા વધારા માટે
"અરજી અપડેટ કરો" બટન ઉપર ક્લીક કરો.
૩. અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ
કરો.
૪. કન્ફર્મ થયેલી અરજીનું પ્રીન્ટ આઉટ
લો.
૫. અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે અરજી કર્યા તારીખથી દિન સાત(૭)માં રજુ કરવાની રહેશે. અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહિ/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર "અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ" મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે. જયા લાગુ પડતુ હોય ત્યાં "અન્ય ડોક્યુમેન્ટ અપલોડ" મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે. જેથી ખેડુતે કચેરીમાં રુબરુ અરજી પહોચાડવાની જરુરીયાત રહેતી નથી. સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ કેબી થી વધવી જોઇએ નહિ.
Dated from 15/08/2021 to
31/08/2021
ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવુ? નિચેની લિંક પરથિ જુવો
જોઇન ટેલિગ્રામ ચેનલ : અહિ ક્લિક કરો
More Information: Click Here
Apply Online: Click Here
0 Comments