Water Tank Sahay Yojana Gujarat 2021 |પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના
ટપક સિંચાઈ મારફત પાણીના કરકસર યુક્ત
ઉપયોગ માટે પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના
Water Tank Sahay Yojana Gujarat 2021 |પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના
વ્યક્તિગત સહાયના કેસમાં જે તે
અરજદારના ખાતામાં સહાય માટે ૧૦૦૦ ઘનમીટરના ટાંકા સારૂ ખર્ચના ૫૦% અથવા રૂ. ૯.૮૦
લાખ બે માંથી જે ઓછું હોય તે ચુકવવાની રહેશે.
નાની સાઈઝના પાણીના ટાંકા બનાવવામાં
આવે તો તે માટે સહાયનું ધોરણ ૧૦૦૦ ઘનમીટરના ટાંકાની યુનિટ કોસ્ટ રૂ.૧૯.૬૦ લાખ નિયત
કરી તદનુસાર પ્રોરેટા મુજબ ખર્ચના ૫૦ ટકા અથવા ખરેખર થયેલ ખર્ચ બે માંથી જે ઓછું
હોય તે મુજબ સહાય આપવામાં આવશે.
સહાય મેળવવા માટે ઓછામાં ઓછા ૭૫
ઘનમીટરના પાણીના પાકા ટાંકા બનાવવાના રહેશે.
સામુહિક જુથના કિસ્સામાં જૂથ દ્વારા
નક્કી કરેલ જૂથ લીડરના ખાતામાં સહાય ૧૦૦૦ ઘનમીટરના ટાંકા સારૂ ખર્ચના ૫૦% અથવા રૂ.
૯.૮૦ લાખ બે માંથી જે ઓછું હોય તે ચુકવવાની રહેશે.
નાની સાઈઝના પાણીના ટાંકા બનાવવામાં
આવે તો તે માટે સહાયનું ધોરણ ૧૦૦૦ ઘનમીટરના ટાંકાની યુનિટ કોસ્ટ રૂ.૧૯.૬૦ લાખ નિયત
કરી તદનુસાર પ્રોરેટા મુજબ ખર્ચના ૫૦ ટકા અથવા ખરેખર થયેલ ખર્ચ બે માંથી જે ઓછું
હોય તે મુજબ સહાય આપવામાં આવશે. સહાય મેળવવા માટે ઓછામાં ઓછા ૭૫ ઘનમીટરના પાણીના
પાકા ટાંકા બનાવવાના રહેશે.
Water Tank Sahay Yojana Gujarat 2021 |પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના
સદર યોજનાની સહાય માટે તમામ લાભાર્થી ખેડૂત ખાતેદારે સુક્ષ્મ પિયત/માઈક્રો ઈરીગેશન સીસ્ટમ અપનાવેલ હોય તેમને જ યોજનાનો લાભ આપી શકાશે. આ યોજના હેઠળની સહાય માટે યુનિટ કોસ્ટમાં ઓછામાં ઓછા ૭૫ ઘનમીટરની અને વધુમાં વધુ ૧૦૦૦ ઘનમીટરની ક્ષમતાવાળી આર.સી.સીની પાણીની ટાંકીનો સમાવેશ કરવાનો રહેશે. આ યોજનાનો લાભ જે તે સર્વે નંબરો માટે આજીવન એક જ વખત મળી શકશે,
અરજી કરો
તા 05/08/2021 થી 04/09/2021 સુધી
Join Telegram channel : Click Here
More Detail: Click Here
0 Comments