7610 Gujarat police Recruitment 2020-21
ગુજરાત પોલીસ ભરતી ૨૦૨૦-૨૧, જગ્યા:૭૬૧૦
7610 Gujarat police Recruitment 2020-21 |
The state government has taken a big decision regarding police recruitment.
The state government has approved the recruitment
of 7610 personnel in the police force.
In addition, the establishment has also
been increased.
It may be noted that many candidates have
also agitated in the state over the recruitment process before the lockdown.
This is a golden opportunity for candidates
who want to get a job in the police.
Currently, there is news of relief for the
unemployed in these places.
With the unemployment rate rising in
Gujarat, the Rupani government is changing the atmosphere ahead of the local
body elections by announcing such recruitment.
રાજ્યના પોલીસ દળને
સુદ્રઢ બનાવવા માટે વિવિધ સંવર્ગની કુલ-૧૦૪૪૭ જગ્યાઓની
સંયુક્ત દરખાસ્ત
નવી સેવા-૨૦૨૦-૨૧ હેઠળ મંજુર કરવા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ
અધિકારીશ્રીના
ઉપર વંચાણે લીધેલ ક્રમ(૧) સામે દર્શાવેલ પત્રથી સંયુક્ત દરખાસ્ત કરવામાં આવેલ
હતી.હાલમાં બનતા
ધાડ,બેન્ક,લૂંટના બનાવો,
NDPS તથા પ્રોહિબિશનના ગુન્હાઓ બનતા
અટકાવવાની
કામગીરી તથા WIP બંદોબસ્ત સમયે પોલીસ ખાતાના તાબાના દરેક
કમિશ્નરેટ/જિલ્લા
યુનિટ તથા રેલ્વે પોલીસની કામગીરી સુલભ બનાવવા સારુ ડોગ સ્ક્વોડની
જગ્યાઓ વધારવા
માટે વિવિધ સંવર્ગની કુલ-૧૭૨ જગ્યાઓની દરખાસ્ત નવી સેવા-૨૦૨૦-૨૧
હેઠળ મંજુર કરવા
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીના ઉપર વંચાણે લીધેલ
કમ(૨) સામે
દર્શાવેલ પત્રથી દરખાસ્ત કરવામાં આવેલ હતી.વંચાણે લીધા(૫) માં દર્શાવ્યા મુજબ
નવી સેવા ૨૦૨૦-૨૧
હેઠળ આ દરખાસ્તોની વિવિધ સંવર્ગની કુલ-૧૦૫૦૬ જગ્યાઓ મંજૂર કરી
વર્ષ ૨૦૨૦-૨૧ ના
અંદાજપત્રમાં રૂ.૧ ૧૫.૧૦૨૨/- કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
0 Comments