ફ્રી સિલાઈ મશીન યોજના સંપુર્ણ માહિતી
india.gov.in free sewing machine | ફ્રી સિલાઈ મશીન યોજના સંપુર્ણ માહિતી
ગુજરાતની તમામ મહિલાને મળશે આ યોજનાનો લાભ
ગુજરાત સરકારની નવી યોજના
india.gov.in free sewing machine | ફ્રી સિલાઈ મશીન યોજના સંપુર્ણ માહિતી |
આ યોજનાનું નામ શું છે?
ફ્રી સિલાઈ મશીન યોજના
આ યોજના માટે માપદંડ?
આ યોજના નો લાભ દેશની શ્રમજીવી મહિલાઓ ને આપવામાં આવશે.
આ યોજના હેઠળ દેશની તમામ શ્રમજીવી મહિલાઓ ને સરકાર દ્વારા મફત સિલાઈ મશીન આપવામાં આવશે.
દેશ ની મહિલાઓ આ સિલાઈ મશીન વડે લોકોના કપડા સીવી ને સારી રીતે આવક મેળવી શકે તે આ યોજના નો મુખ્ય હેતુ છે.
આ યોજના માં ગ્રામીણ અને શહેરી વિસ્તાર ની આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ ને સામેલ કરવામાં આવશે..
આ યોજનાના માધ્યમથી ગરીબ મહિલાઓને રોજગારી ની તકો પૂરી પાડવામાં આવશે. અને મહિલાઓ ને આત્મનિર્ભર અને સશક્તિકરણ માટે પ્રેરણા આપવામાં આવશે.
આ યોજના હેઠળ સિલાઈ મશીન અથવા સિલાઈ મશીન ના રૂપિયા સીધાજ બેંક ખાતા માં જમા કરાવવા માં આવે છે.
ભારત સરકાર દ્વારા માન્યતા આપેલી કોઈ પણ બેંક માં તમારું ખાતું હોવું જોઈએ.
આ યોજના માં અરજી કરનાર મહિલાઓ ની ઉંમર 20 થી 40 વર્ષની હોવી જોઈએ.
મહિલાઓના પતિ ની વાર્ષિક આવક રૂપિયા 12000 કરતા વધુ ન હોવી જોઈએ.
દેશ ની આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ જ આ યોજના માટે પાત્ર રહેશે.
ફોર્મ ક્યાથી મળશે/ક્યા જમા કરાવવાનું ?
આ યોજના હેઠળ અરજી કરવા માટે india.gov.in વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરીને તેમાં તમામ વિગતો ભરી ને જીલ્લા કલ્યાણ કચેરીમાં જમા કરાવવા નું રહેશે.
ક્યા ક્યા ડૉક્યુમેન્ટ જરૂરી છે?
આધારકાર્ડ
ચુંટણીકાર્ડ
જન્મ તારીખ નું પ્રમાણપત્ર
આવક અંગે નું પ્રમાણપત્ર
શારીરિક વિકલાંગ પ્રમાણપત્ર (જો હોય તો)
વિધવા પ્રમાણપત્ર (જો હોય તો)
પાસપોર્ટ સાઈઝ ના ફોટા
બેંક ખાતા ની પાસબૂક
ફોર્મ ક્યાથી મળશે?
https://www.india.gov.in/
https://kalpeshsonagara.blogspot.com/
ટેલીગ્રામ ચેનલ : Click Here
Official Website: Click Here
0 Comments