Pm Kisan List Gujarat 2020-21
આ યોજનામા તમારૂ નામ છે કે નહી ચેક કરો
ઓનલાઇન
Pm Kisan List Gujarat 2020-21 |
પીએમ કિસાન સમ્માન નિધિ યોજના
પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતોની આવક
વધારવા માટે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના શરૂ કરી હતી.
આ અંતર્ગત સરકાર દર વર્ષે ખેડૂતોના
બેંક ખાતામાં 2000-2000 રૂપિયાના ત્રણ હપ્તા જમા કરાવે છે.
એટલે કે વર્ષમાં 6 હજાર રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે.
જો તમારા ખાતામાં પણ પૈસા આવવાના છે તો
પહેલાથી ચેક કરી લ્યો તમારૂ નામ છે કે નહીં.
આ રીતે કરો ચેક, આપનું નામ છે કે નહીં
સૌથી પહેલા pmkisan.gov.in ક્લીક કરો.
મેનૂ બટન પર ક્લિક કરો અને Former
Corner પર ક્લિક કરો.
ત્યાર બાદ તમને beneficiary
list દેખાશે.
તેના પર ક્લિક કર્યા બાદ ત્યાં માગેલી
વિગતો ભરવાની રહેશે.
જ્યાં તમારૂ રાજ્ય, જિલ્લા, તાલુકો, બ્લોક અથવા ગામની વિગતો આપવાની રહેશે.
ત્યાર બાદ તમારી સામે Get
Reportનો વિકલ્પ આવશે.
તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે
સમગ્ર યાદી આવી જશે, જેમાં તમે તમારૂ નામ જોઈ શકશો.
આ પ્રકારની ભૂલો નહીં કરો, તો જ મળશે પૈસા
જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માટે
અપ્લાય કર્યુ છે, તો તમારે તમારૂ ફોર્મ સાવધાની પૂર્વક
ભરવાનું રહેશે.
એક નાની એવી ભૂલ પણ જો તમે કરી તો આપના
ખાતામાં પૈસા આવતા અટકી જશે.
ત્યારે આ સમયે ફોર્મ ભરતી વખતે ખૂબ જ
કાળજી રાખવી જરૂરી છે.
ફોર્મ ભરતી વખતે ખાતા નંબર, બેંકનું નામ, આધાર કાર્ડમાં નામની વિગતો, ક્યાંય પણ કોઈ પણ પ્રકારની સ્પેલિંગ ખામી ન હોય તો જોવો.
યોગ્ય જાણકારી નહીં આપવાના કારણે
અત્યાર સુધીમાં 46 લાખ લોકોના રૂપિયા અટકી ગયા છે.
પહેલા હપ્તામાં જ મોટા ભાગના લોકોના
પૈસા અટકી ગયા છે. ભૂલ કરવામાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને યુપીના ખેડૂતો વધારે છે.
ત્યારે આવા સમયે ખેડૂતોએ આ વાતનું ખાસ
ધ્યાન રાખવુ જોઈએ કે, ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ ન
થાય, જેથી સમયસર આપને પણ 6000 રૂપિયા મળે.
0 Comments