સોલર લાઇટ ટ્રેપ રૂપિયા 4500 ની સહાય યોજનાખેડૂતો માટે શરૂ
સોલર લાઇટ ટ્રેપ યોજનની સંપુર્ણ માહીતી By KDS
સોલર લાઇટ ટ્રેપ રૂપિયા 4500 ની સહાય યોજના ખેડૂતો માટે શરૂ |
સોલર લાઇટ ટ્રેપ શું છે?
આ યોજના કયારે શરૂ થશે?
કેટલી સબસિડી મળશે?
ફોમ કેવીરીતે ભરવાનું છે ?
આ યોજનાને લગતા હેલ્પ લાઈન નંબર?
સોલર લાઇટ ટ્રેપ રૂપિયા 4500 ની સહાય યોજના ખેડૂતો માટે શરૂ |
જીવાતથી થતુ નુકશાન અટકાવે આ સોલાર લાઇટ ટ્રેપ લગાવી શકો છો
શાકભાજી વાવતા ખેડૂતો માટે ખૂબ ઉપયોગી
સોલર લાઇટ ટ્રેપ રૂપિયા 4500 ની સહાય યોજના ખેડૂતો માટે શરૂ |
આ યોજના વિશેની સંપુર્ણ માહિતી?
ખેડૂતોને સૂર્યપ્રકાશ (ઉર્જા) ટ્રેપ સહાયદરે વિતરણ અંગેની યોજના
અનુસુચીત જાતિ/અનુસુચીત જન જાતિના ખેડુતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના ૯૦% અથવા
રૂ. ૪૫૦૦/ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે અનુસુચીત જાતિ/અનુસુચીત જન જાતિ સિવાયના તમામ ખેડુતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના ૭૦% અથવા રૂ. ૩૫૦૦/ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે
સોલાર લાઇટ ટ્રેપ મેળવવા માટે લાભાર્થી ખેડૂતે સોલાર લાઇટ ટ્રેપ ઘટકના એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદક અથવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે
તમામ ખેડુતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના ૫૦% અથવા રૂ. ૨૫૦૦/ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે
RKVY-Control of White grub in groundnut
તમામ ખેડુતો માટે કિમતના ૫૦% અથવા રુ. ૨૦૦૦/- પ્રતિ હેકટર ની મર્યાદામાં બે માંથી ઓછુ હોય તે ખાતા દીઠ વધુમાં વધુ ૨ પ્રતિ લાભાર્થી ખેડુત માટે
ક્યા ક્યા ડોક્યુમેન્ટ જરૂરી છે?
અરજદારનો જાતિ/પેટાજાતિ નો દાખલો તથા આવકનો દાખલો
અરજદારનો રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)
જમીન ૭-૧૨ /૮અ
પાસબુક / કેન્સલ ચેક
અરજદારના ફોટો
અરજી કરવાની તારીખ :01/09/2020થી 30/09/2020 સુધી
https://ikhedut.gujarat.gov.in/
https://kalpeshsonagara.blogspot.com/
ટેલીગ્રામ ચેનલ : Click Here
0 Comments