ગુજરાત સરકારની નવી 7 યોજનાઓ નવી યોજનાની શરૂઆત થઈગઇ છે
૫૦
હાજરથી ૬ લાખ સિધીની શહાય
ગુજરાત સરકારની ૭ નવી યોજન BY KDS
આ યોજનાનું નામ શું છે?
આ યોજનામા શહાયમાં શું આપવમા આવે?
ક્યાથી ફોર્મ મળશે?
ક્યા જમા કરાવવાનું ?
ક્યા ક્યા ડૉક્યુમેન્ટ જરૂરી છે?
ગુજરાત સરકારની નવી 7 યોજનાઓ નવી યોજના
માઈક્રોક્રેડીટ ફાઈનાન્સ યોજના-સ્વ
સહાય જૂથ
મહિલા સમૃધ્ધિ યોજના
પશુપાલન ધિરાણ યોજના
પેસેન્જર ઑટો રીક્ષા
પેસેન્જર વાન
મોબાઈલ ફૂડ કોર્ટ વાન
નાના ધંધા/વ્યવસાય ધિરાણ યોજના
માઈક્રોક્રેડીટ ફાઈનાન્સ યોજના-સ્વ સહાય જૂથ
પશુપાલન ધિરાણ યોજના
પેસેન્જર ઑટો રીક્ષા
પેસેન્જર વાન
મોબાઈલ ફૂડ કોર્ટ વાન
નિચેની શરતો રહેશે.
1) અરજદાર મુળ ગુજરાતના વતની અને
અનુસૂચિત જાતિ પૈકી (અતિપછાત) જાતિના અંત્યોદય સમાજના બેરોજગાર હોવા જોઇએ.
2) અરજદારના કુટુંબની વાર્ષિક આવક
રૂ!.૩.૦૦ લાખથી વધુ હોવી જોઇએ નહી.
3) અરજદારની ઉંમર જાહેરાતની તારીખે ૨૧
વર્ષથી ઓછી નહીં અને ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ. (ટર્મ/ધંધાકિય ધિરાણ માટે)
4) માઇક્રોક્રેડીટ ફાઇનાન્સ યોજના – સ્વ સહાય જૂથ, મહિલા સમૃધ્ધિ
યોજના, નાના ધંધા, પશુપાલન યોજના, પેસેન્જર ઓટો રીક્ષા,
પેસેન્જર વાન, મોબાઇલ ફૂડ કોર્ટ વાન યોજનાની અરજી
તારીખ:૦૨-૦૯-૨૦૨૦ થી તારીખ:૦૧-૧૦-૨૦૨૦ સુધી અરજી કરી શકાશે.
5) અરજદારના કુટુંબના કોઇ સભ્ય સરકારી
કે અર્ધસરકારી કચેરીમાં ફરજ બજાવતા હોવા જોઇએ નહીં.
6) અરજદાર કે તેમના કુટુંબના સભ્યએ આ
નિગમની કે સરકારશ્રીની કોઇપણ યોજના હેઠળ અગાઉ ધિરાણ મેળવેલ ન હોય તેવા જ અરજદારો આ
જાહેરાત અન્વયે અરજી કરી શકશે.
7) વાહન ધિરાણ યોજના માટે અરજી કરનાર
જાહેરાતની તારીખે જે તે વાહન ચલાવવાનું માન્ય લાયસન્સ ધારણ કરતાં હોવા જોઇએ.
8) લોન યોજના માટેની અરજીઓ કન્ફર્મ થઇ
ગયા પછી આપની પાસે અરજીફોર્મની પ્રિન્ટ તથા આપના દ્વારા રજુ કરેલ દસ્તાવેજોની નકલ
રાખવાની રહેશે. જે તે સમયે અત્રેની કચેરી દ્વારા માંગવામાં આવે ત્યારે રજુ કરવાની
રહેશે.
9) લોન/સહાયની રકમ આધારકાર્ડ સાથે
જોડાણ કરેલ સક્રિય (active) રાષ્ટ્રીયકૃત (શીડયુલ) બેંકના ખાતામાં જ જમા કરાવવામાં આવશે.
10) સ્વ – સહાય જુથ
માઇક્રો ક્રેડીટ ફાઇનાન્સ યોજનામાં ફોર્મ કન્ફર્મ કરવા માટે પ્રમુખની જન્મતારીખ
નાખવાની રહેશે. (એન.આર.એલ.એમ/એન.યુ.એલ.એમ દ્વારા રચાયેલ)
ક્યા ક્યા ડૉક્યુમેન્ટ જરૂરી છે?
આધારકાર્ડ
ચુંટણીકાર્ડ
જન્મ તારીખ નું પ્રમાણપત્ર
આવક અંગે નું પ્રમાણપત્ર
જાતીનો દાખલો
પાસપોર્ટ સાઈઝ ના ફોટા
બેંક ખાતા ની પાસબૂક
ફોર્મ ક્યાથી મળશે?
https://kalpeshsonagara.blogspot.com/
ટેલીગ્રામ ચેનલ : https://t.me/Gujarat_all_Yojana
0 Comments