Manav Garima Yojana 2022-23 Online Apply| Required Document
માનવ
ગરિમા યોજના અંતર્ગત ધંધાના સાધનો માટે સહાય ફોર્મ જાહેર
હાલમાં
વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.
સહાયનું
ધોરણ
સામાજિક
અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક
રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને
તેઓનું જીવન ગરિમા પુર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી
મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.
માનવ
ગરીમા યોજનામાં દરજી કામ,
વિવિધ પ્રકારની ફેરી,પંચર કીટ,બ્યુટી પાર્લર, દુધ-દહીવેચનાર,મોબાઇલ રીપેરીંગ વિગેરે જેવા કુલ-૨૮
વ્યવસાય(ટ્રેડ)માં રૂ.૨૫,૦૦૦/-ની મર્યાદામાં વિના મુલ્યે સાધન
સહાય (ટૂલ કીટ્સ) આપવામાં આવે છે
રજુ
કરવાના ડોક્યુમેંટ
આધાર
કાર્ડ
રેશન
કાર્ડ
અરજદારનો
રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ રેશનકાર્ડ)
અરજદારની
જાતિ/ પેટાજાતિનો દાખલો
તાલુકા
વિકાસ અધિકારી/ મામલતદાર દ્વારા આપેલ વાર્ષિક આવકનો દાખલો
અભ્યાસનો
પુરાવો
વ્યવસાય
લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
બાંહેધરી
પત્રક
અરજદારના
ફોટો
કુલ
–૨૮
પ્રકારના વ્યવસાય માટે સાધન-ટૂલ કિટ્સ આપવામાં આવે છે.(યાદી નીચે મુજબ છે.)
● કડીયાકામ
● સેન્ટીંગ
કામ
● વાહન
સર્વિસીંગ અને રીપેરીંગ
● મોચીકામ
● દરજીકામ
● ભરતકામ
● કુંભારીકામ
● વિવિધ
પ્રકારની ફેરી
● પ્લમ્બર
● બ્યુટી
પાર્લર
● ઇલેક્ટ્રીક
એપ્લાયન્સીસ રીપેરીંગ
● ખેતીલક્ષી
લુહારી/વેલ્ડીંગ કામ
● સુથારીકામ
● ધોબીકામ
● સાવરણી
સુપડા બનાવનાર
● દુધ-દહી
વેચનાર
● માછલી
વેચનાર
● પાપડ
બનાવટ
● અથાણા
બનાવટ
● ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
● પંચર
કીટ
● ફ્લોર
મીલ
● મસાલા
મીલ
● રૂ
ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો)
● મોબાઇલ
રીપેરીંગ
● પેપર
કપ અને ડીશ બનાવટ (સખીમંડળ)
● હેર
કટીંગ (વાળંદ કામ)
● રસોઇકામ
માટે પ્રેશર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી)
અરજી કરો તારીખ :- 01/04/2023 થી ફોર્મ ભરવાના શરૂ
More Information :Click Here
Apply Online: Click Here Self Decleration Form:Click Here
0 Comments