Manav KALYAN Yojana 2023-24 Online Apply| Required Document
માનવ કલ્યાણ
યોજના અંતર્ગત ધંધાના સાધનો માટે સહાય ફોર્મ જાહેર
હાલમાં
વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/-
છે.
સહાયનું ધોરણ
સામાજિક
અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેઓનું જીવન ગરિમા પુર્ણ
રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે
આત્મનિર્ભર બને તે માટે માનવ કલ્યાણ યોજના અમલમાં આવેલ છે.
માનવ કલ્યાણ
યોજનામાં દરજી કામ, વિવિધ પ્રકારની ફેરી,પંચર કીટ,બ્યુટી
પાર્લર, દુધ-દહીવેચનાર,મોબાઇલ રીપેરીંગ વિગેરે જેવા કુલ-૨૮
વ્યવસાય(ટ્રેડ)માં રૂ.૨૫,૦૦૦/-ની મર્યાદામાં વિના
મુલ્યે સાધન સહાય (ટૂલ કીટ્સ) આપવામાં આવે છે
રજુ કરવાના ડોક્યુમેંટ
આધાર
કાર્ડ
રેશન કાર્ડ
અરજદારનો
રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ રેશનકાર્ડ)
અરજદારની
જાતિ/ પેટાજાતિનો દાખલો
તાલુકા
વિકાસ અધિકારી/ મામલતદાર દ્વારા આપેલ વાર્ષિક આવકનો દાખલો
અભ્યાસનો
પુરાવો
વ્યવસાય
લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
બાંહેધરી
પત્રક
અરજદારના
ફોટો
કુલ –૨૮ પ્રકારના વ્યવસાય માટે
સાધન-ટૂલ કિટ્સ આપવામાં આવે છે.(યાદી નીચે મુજબ છે.)
● કડીયાકામ
● સેન્ટીંગ કામ
● વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
● મોચીકામ
● દરજીકામ
● ભરતકામ
● કુંભારીકામ
● વિવિધ પ્રકારની ફેરી
● પ્લમ્બર
● બ્યુટી પાર્લર
● ઇલેક્ટ્રીક એપ્લાયન્સીસ
રીપેરીંગ
● ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ
કામ
● સુથારીકામ
● ધોબીકામ
● સાવરણી સુપડા બનાવનાર
● દુધ-દહી વેચનાર
● માછલી વેચનાર
● પાપડ બનાવટ
● અથાણા બનાવટ
● ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
● પંચર કીટ
● ફ્લોર મીલ
● મસાલા મીલ
● રૂ ની દિવેટ બનાવવી
(સખીમંડળની બહેનો)
● મોબાઇલ રીપેરીંગ
● પેપર કપ અને ડીશ બનાવટ
(સખીમંડળ)
● હેર કટીંગ (વાળંદ કામ)
● રસોઇકામ માટે પ્રેશર કુકર
(ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી)
અરજી
કરો તારીખ :- 01/04/2023 થી ફોર્મ ભરવાના શરૂ
More Information :Click Here
Apply
Online: Click
Here Self Decleration Form:ClickHere
0 Comments