Pasu Sanchalit Vivan | Pashusanchalit Vivan Price | પશુ સંચાલીત વાવણીયો|@ikhedut.gujarat.gov.in
Pasu Sanchalit Vivan | Pashusanchalit Vivan Price | પશુ સંચાલીત વાવણીયો|@ikhedut.gujarat.gov.in |
પશુ સંચાલીત વાવણીયો
AGR 2 (FM)
નાના/ સિંમાંત/ મહિલા ખેડૂતો માટે: કુલ
ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૧૦૦૦૦ એ બે માંથી જે ઓછુ હોય તે. અન્ય ખેડૂતો માટે: કુલ
ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૮૦૦૦ એ બે માંથી જે ઓછુ હોય તે.
AGR 3 (FM)
અનુ. જન જાતિના ખેડૂતો માટે: કુલ ખર્ચ
ના ૫૦ % અથવા રૂ. ૧૦૦૦૦ એ બે માંથી જે ઓછુ હોય તે.
AGR 4 (FM)
અનુ. જાતિના ખેડૂતો માટે: કુલ ખર્ચ ના
૫૦ % અથવા રૂ. ૧૦૦૦૦ એ બે માંથી જે ઓછુ હોય તે.
SMAM
નાના/ સિંમાંત/ મહિલા/ અનુ. જાતિ અને
જનજાતિના ખેડૂતો માટે: કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૧૦૦૦૦ એ બે માંથી જે ઓછુ હોય તે.
અન્ય ખેડૂતો માટે: કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૮૦૦૦ એ બે માંથી જે ઓછુ હોય તે.
ખાતા દ્વારા એમ્પેનલ કરેલ હોય તે
કિસ્સામાં ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ
પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની
રહે છે.
રાજ્યનો વર્ષ ૨૧-૨૨ નો સંભવિત લક્ષ્યાંક: 3000
અરજી કરો
તા 03/09/2021 થી 02/10/2021 સુધી
જરૂરી દસ્તાવેજ ?
આધાર કાર્ડ
૭-૧૨ અને ૮-અ
મોબાઇલ નંબર
બેન્કપાસ બુક
0 Comments