Kisan Parivahan Yojana 2021(કિસાન પરિવહન યોજના)
માલ વાહક વાહન
Kisan Parivahan Yojana 2021 | (કિસાન પરિવહન યોજના) |
કિસાન પરિવહન યોજના
કેટેગરી ૧): નાના/સિમાંત/મહિલા/અનુ.જાતિ/
અનુ.જનજાતિના ખેડૂતોને : કુલ ખર્ચના ૩૫% અથવા રૂ. ૭૫,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે
કેટેગરી ૨): સામાન્ય/ અન્ય ખેડૂતોને : કુલ ખર્ચના ૨૫% અથવા રૂ. ૫૦,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે
ખાતા દ્વારા એમ્પેનલ કરેલ હોય તે કિસ્સામાં ખાતા
દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં
સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.
રાજ્યનો વર્ષ ૨૧-૨૨ નો સંભવિત લક્ષ્યાંક: 5000
અરજી કરો
તા 09/06/2021 થી
31/10/2021 સુધી
જરૂરી દસ્તાવેજ ?
આધાર કાર્ડ
૭-૧૨ અને ૮-અ
મોબાઇલ નંબર
બેન્કપાસ બુક
0 Comments