Ikhedut.Gujarat.Gov.In | Ikhedut Tractor Subsidy
Ikhedut Portal Gujarat Has Been Launched By The State Government. The Main
Objective Of This Ikhedut Gujarat Portal Is To Provide Benefit To The All Farmers
Of The Gujarat State. Gujarat State Started New Various Schemes For The Farmers
For Farming Such As Tractor, Spree Pump, Talptri, Under Ground Pipe, Horticulture,
Fisheries, Water Conservation, And Many More.
Ikhedut.Gujarat.Gov.In | Ikhedut Tractor Subsidy |
Ikhedut Tractor Subsidy
૧. તમામ ખેડૂતો માટે ટ્રેકટર ૪૦ પી.ટી.ઓ. હો.પા. સુધી ખર્ચના ૨૫% અથવા રૂ|. ૪૫૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ હોય તે,
૨. તમામ ખેડૂતો
માટે ટ્રેકટર ૪૦ પી.ટી.ઓ. હો.પા. થી વધુ અને ૬૦ પી.ટી.ઓ. હો.પા. સુધી ખર્ચના ૨૫%
અથવા રૂ|. ૬૦૦૦૦/- ની મર્યાદમાં બે માંથી જે ઓછુ
હોય તે
ટ્રેક્ટર માટે ખેતીવાડી ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદકના એમ્પેનલ થયેલ ટ્રેક્ટર મોડેલ તેમના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે.
0 Comments