GSSSB Exam Date For CPT Exam 2020 |
અગત્યની જાહેરાત
ગુજરાત ગૌણ સેવા
પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તાંત્રિક/બિનતાંત્રિક
સંવર્ગોની સીધી
ભરતી માટે તા.
૨૫/૦૭/૨૦૧૮ ના રોજ જાહેરાત ક્રમાંકઃ ૧૬૭/૨૦૧૮૧૯ થી ૧૮૦/૨૦૧૮૧૯ પ્રસિધ્ધ કરી
ઓન-લાઇન અરજીપત્રકો મેળવવામાં આવેલ હતા. જે પૈકીની નીચે દર્શાવેલ જાહેરાત-સંવર્ગોની
પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાને અંતે બીજા તબક્કાની કપ્યુટર
પ્રોફિસીયન્સી ટેસ્ટ માટે લાયક (કવોલીફાય) ઠરેલ વધારાના ઉમેદવારોની યાદી
તથા અભ્યાસક્રમ અને અગત્યની સુચના તા.૦૯/૧૦૨૦૨૦ ના રોજ મંડળની વેબસાઇટ પર
મુકવામાં આવેલ હતી. જે સંદર્ભે નીચે દર્શાવેલ દરેક સંવર્ગની કપ્યુટર
પ્રોફિસીયન્સી પરીક્ષા નીચે દર્શાવેલ તારીખના રોજ યોજવાનું મંડળ દ્વારા નક્કી
કરવામાં આવેલ છે.
અનિવાર્ય કારણોસર
મંડળ આ કાર્યક્રમમાં ફેરફાર કરી શકશે.
અ.નં. જાહેરાત ક્રમાંક/ સંવર્ગનું નામ
૧૬૭/૨૦૧૮૧૯- સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર (મિકેનીકલ ગ્રુપ)
૧૬૮/૨૦૧૮૧૯-સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર (ફેબ્રિકેશન ગ્રુપ).
૧૬૯/૨૦૧૮૧૯-સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર (રેફ્રિજરેશન એન્ડ એર
કંડીશનીંગ ગ્રુપ)
૧૭૦/૨૦૧૮૧૯-સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (ઇલેકટ્રીકલ ગ્રુપ)
૫ ૧૭૨/૨૦૧૮૧૯- સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર (ઇસ્યુમેન્ટેશન ગ્રુપ)
૧૭૩/૨૦૧૮૧૯-સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર (સીવીલ કન્સ્ટ્રકશન
એન્ડ ઇન્ફાસ્ટ્રકચર ગ્રુપ)
૧૭૪/૨૦૧૮૧૯, સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર (ઓટોમોબાઇલ ગ્રુપ)
૧૭૫/૨૦૧૮૧૯, સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર (કેમિકલ ગ્રુપ).
૧૭૭/૨૦૧૮૧૯-સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર (કોમ્યુટર ગ્રુપ),
પરિક્ષાની તારિખ : ૦૬/૧૨/૨૦૨૦ છે
નોંધઃ- કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાના ૧૦ દિવસ પહેલાં
વર્તમાનપત્રો તેમજ મંડળની વેબસાઇટ "https:// ojas.gujarat.gov.in" પર મુકવામાં
આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવી.
0 Comments