Download PDF File |
Gsssb Decler Result For Different Post Like Assistant Binder and Other Syllabus |
Gsssb Decler Result For Different Post Like Assistant Binder and Other Post
મંડળ દ્વારા વિવિધ તાંત્રિક સંવર્ગોની સીધી
ભરતી માટેની પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંકઃ (1)
૧૬૨/૨૦૧૮૧૯- આસીસ્ટન્ટ બાઇન્ડર (2) ૧૬૫/૨૦૧૮૧૯- સબ ઓવરશીયર, વર્ગ-૩
સંવર્ગોની પ્રથમ
તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી માર્ચ-૨૦૨૦
માં જુદી જુદી તારીખોએ તેમજ (3) જા.ક્ર. ૧૮૩/૨૦૧૯૨૦ -પ્રોબેશન ઓફિસર,
વર્ગ-૩ સંવર્ગની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક
લેખિત કસોટી તા. ૧૫/૧૨/૨૦૧૮ ના રોજયોજવામાં આવેલ હતી. ઉકત સ્પર્ધાત્મક લેખિત
કસોટીને અંતે જે તે સંવર્ગમાં ભરવાની થતી જગ્યાઓન ત્રણ ગણા ઉમેદવારો ( ૪૦ % લઘુત્તમ લાયકી ગુણની
મર્યાદામાં ઉપલબ્ધ ઉમેદવારો) ને બીજા તબક્કાની કપ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટે લાયક
(કવોલીફાય) ગણવામાં આવેલ છે. તેવા ઉમેદવારોની સંવર્ગ-જાહેરાતવાર યાદી નીચે આપેલ લીન્ક ફાઇલ પર
મૂકવામાં આવેલ છે. જે સંબંધિત ઉમેદવારોને જોઇ લેવા માટે આથી જણાવવામાં આવે છે.
૨. જા.ક્ર. ૧૬૫/૨૦૧૮૧૯, સબ- ઓવરશીયર
(અહીં ક્લિક કરો)
૩. જા.ક્ર. ૧૮૩/૨૦૧૯૨૦ - પ્રોબેશન ઓફિસર (અહીં ક્લિક કરો)
(૧) ઉકત સંવર્ગોની બીજા તબક્કાની કોમ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ ની
તારીખ અને જાહેરાત- સંવર્ગવાર
વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.
(૨) કોમ્યુટર પ્રોફિસીયન્સી પરીક્ષાનું સ્થળ અને સમય તથા કોલ લેટર
ડાઉનલોડ કરવા માટેનો
વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના ૧૦ દિવસ પહેલાં મંડળની વેબસાઇટ
https://gsssb.gujarat.gov.in
પર મુકવામાં આવશે. જેની સંબંધિત દરેક ઉમેદવારોએ
જરૂરી
નોંધ લેવા તેમજ મંડળની વેબસાઇટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે.
(૧) કોમ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટનો અભ્યાસક્રમ અને ગુણભાર
Gsssb Decler Result For Different Post Like Assistant Binder and Other Syllabus |
Gsssb Decler Result For Different Post Like Assistant Binder and Other Syllabus |
0 Comments