GSSSB CPT Exam Preparation 2020-21
GSSSB CPT Exam Preparation 2020-21 Different Question and Answer |
GSSSB ને પુછવામા આવેલ પ્રશ્નો
Ø ૧. અમો અરજદારે આપેલ કોમ્યુટર પ્રોફિસીયન્સી (કાર્યક્ષમતા) કસોટી (CPT) પરીક્ષાના પ્રશ્નપત્ર (Question sheet )ની નકલ આપશો.
Ø ૨. અમો અરજદારે આપેલ કોમ્યુટર પ્રોફિસિયન્સી (કાર્યક્ષમતા) (CPT) પરીક્ષાના પ્રશ્નપત્રની સામે લખેલા તમામ જવાબો સાથેની જવાબવહી Answer Sheet ની નકલ આપશોજી.
Ø ૩.અમો અરજદારે આપેલ કોમ્યુટર પ્રોફિસિયન્સી (કાર્યક્ષમતા) (CPT) પરીક્ષામાં લખેલા દરેક પ્રશ્નના જવાબ પ્રમાણે આપવામાં આવેલ માર્કની વિગતો આપવા વિનંતિ.
GSSSB દ્વારા મળેલ જવાબ
Ø મંડળ દ્વારા લેવામાં આવતી આવતી કોમ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટના પ્રશ્નપત્રો પરીક્ષા પૂરી થયેથી ઉમેદવારો પાસેથી પરત લઈ લેવામાં આવે છે.
Ø અને મંડળની કસ્ટડીમાં રાખવામાં આવે છે, અને કોઈ પણ ઉમેદવારને આપવામાં આવતા નથી. તેથી કોઈપણ સંવર્ગના કોમ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટના પ્રશ્નપત્રો આપી શકાય તેમ નથી,
Ø તેથી આ સંવર્ગના કોમ્યુટર પ્રોફિસિયન્સી ટેસ્ટના પ્રશ્નપત્રો તેમજ તેની ઉત્તરવહી આપી શકાય તેમ નથી,મંડળ દ્વારા કોમ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટનું પરિણામ પ્રોગ્રામ આધારિત તૈયાર કરવામાં આવે છે.
GSSSB ને પુછવામા આવેલ પ્રશ્નો
Ø ૬.અમો અરજદારે આપેલ કોમ્યુટર પ્રોફિસીયન્સી (કાર્યક્ષમતા) કસોટીની પરીક્ષાના સંબંધ કોલ લેટરમાં ઉમેદવાર માટેની સુચનાઓમાં નંબર- ૨૫ માં જણાવેલ છે કે કોમ્યુટર પ્રોફિસિયન્સી (કાર્યક્ષમતા) કસોટી (ભાગ- ૨) નું પરીણામ પ્રોગ્રામીંગ આધારીત હોઇ તેના રીચેકીંગ અંગેની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં તો આવો નિયમ કોઇ ફાયદો કે કોઇ ઠરાવ કે સરકાર દ્વારા જાહેરનામા ના આધારે બનાવેલ છે?
Ø ૭. જો “હા”, તો તે અંગેના સંદર્ભ દસ્તાવેજોની નકલ આપવા વિનંતી.
GSSSB દ્વારા મળેલ જવાબ
Ø
કોમ્યુટર પ્રોફીસીયન્સી પરીક્ષા પ્રોગ્રામ આધારિત
ઓનલાઈન લેવામાં આવે છે. તેની ચકાસણી પણ પ્રોગ્રામ આધારિત સોફ્ટવેર એજીનિયરો દ્વારા
કરવામાં આવે છે. કોમ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટની ઉત્તરવહીની કોઈ મેન્યુઅલ કોપી
રાખવામાં
આવતી નથી, તેથી રીચેકીંગ કરવાનો પ્રશ્ન રહેતો નથી.
Ø ભરતી બોર્ડ તરીકે રીચેકીંગ માટેની અરજીઓ ધ્યાને નહી લેવા અંગે મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. આ અંગે સરકાર દ્વારા કોઈ પરિપત્ર કે જાહેરનામું બહાર પાડેલ નથી.
GSSSB ને પુછવામા આવેલ પ્રશ્નો
Ø ૪. અમો અરજદારે આપેલ કોમ્યુટર પ્રોફિસિયન્સી (કાર્યક્ષમતા) (CPT)ની પરીક્ષામાં લખેલ દરેક જવાબમાં કઇ ભુલને લીધે અને કેટલી ભૂલને લીધે કેટલા માર્ક નેગેટીવ કરવામાં આવેલ છે. તેની સંપૂર્ણ વિગતો આપશોજી.
Ø
૫. અમે અરજદારે આપેલ કોમ્યુટર પ્રોફિસીયન્સી (કાર્યક્ષમતા).
કસોટી
(CPT)ની પરીક્ષાના ગુણની ચકાસણી કઇ રીતે થાય છે તેમજ તેમાં નેગેટીવ માર્ક
કઈ રીતે કરવામાં આવે છે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપવા વિનંતી.
GSSSB દ્વારા મળેલ જવાબ
Ø કોયુટર પ્રોફીસીયન્સી પરીક્ષાના પેપરની ચકા સણી કોમ્યુટર પ્રોગ્રામિંગ આધારીત કરવામાં આવે છે.
Ø પ્રશ્રવાઈઝ માર્કસ પ્રશ્નપત્રમાં આપવામાં આવેલા હોય છે.
Ø જે મુજબ થયેલ ભૂલ અનુસાર માર્કસ કાપવામાં આવે છે, પ્રશ્નપત્રના જવાબો જેવા કે, એક્સલ, પાવરપોઈન્ટ, વર્ડ ફોર્મેટીંગ પ્રોગ્રામ આધારીત હોવાથી જવાબવહીની હાર્ડ કોપી પરથી મુલ્યાંકન થઈ શકે નહી.
Ø તેથી મંડળ દ્વારા પ્રશ્નપત્ર કે જવાબવહી આપવામાં આવતા નથી,
Ø જેમાં પ્રશ્નવાઈઝ તૈયાર કરવામાં આવતું નથી.પરંતુ કુલ-૭૫ માર્કસમાંથી ઉમેદવારે મેળવેલ કુલ માર્કસ પ્રમાણે તૈયાર ફરવામાં આવે છે.
Ø વધુમાં કોમ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટની ચકાસણી પ્રોગ્રામ આધારિત થાય છે. તેથી તેનું મેન્યુઅલ રીતે યોગ્ય મુલ્યાંકન થઈ શકે નહી.
Ø
GSSSB ને પુછવામા આવેલ પ્રશ્નો
Ø
૮ ભાગ -૧ ની હેતુલક્ષી પરીક્ષાના (OMR Sheet)
નું રિચેકીંગ થઈ શકે એ વાત
સાચી હોય તો કોમ્યુટર પ્રોફીસીયન્સી (કાર્યક્ષમતા) કસોટી (CPT) નું
રીચેકીંગ
શા માટે ન થઈ શકે તેનો યોગ્ય ખુલાસો આપવા વિનંતી.
GSSSB દ્વારા મળેલ જવાબ
Ø
હેતુલક્ષી પરીક્ષાની OMR શીટની
રીચેકીંગ કરવામાં આવતું નથી. પરંતુ ઉમેદવારોની OMR શીટની ઈમેજ
વેબસાઈટ પર મુકવામાં આવે છે. જે
ઉમેદવાર પોતાની OMR શીટ ડાઉનલોડ કરી તેની નકલ મેળવી શકે છે.
0 Comments