માનનીય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના
માનનીય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના 2020-21|| Apply Online |
શિષ્યવૃત્તિની રકમ
(૧) પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ઉચ્ચ
શિક્ષણના હેતુસર (પેરામેડીકલ માટે) જે તે સ્વનિર્ભર અભ્યાસક્રમ માટે નિયત થયેલ
વાર્ષિક ટ્યુશન ફીની % રકમ અથવા રૂ. ૧,૦૦,૦૦૦ રૂપિયા એક લાખ ) તે બે પૈકી જે
ઓછું હોય તેટલી મંજુર કરી શકાશે.
(૨) તબીબી અભ્યાસક્રમો માટે નિયત થયેલી
વાર્ષિક ટ્યુશન ફી ની ૫૦% રકમ અથવા રૂ.૪,00,000 (રૂપિયા ચાર લાખ ) તે બે પૈકી જે ઓછું હોય તો તેટલી શિષ્યવૃતિ મંજુર કરી શકાશે.
3) પાત્રતા ધરાવતા હોય તેવા ઇજનેરી તથા
પ્રોફેશનલ કોર્ષ માટે ટ્યુશન ફી ના ૫૦% રકમ અથવા રૂ.૧,૦૦,૦૦૦ (રૂપિયા એક લાખ ) તે બે પૈકી જે
ઓછી હોય તેટલી રકમ. પાત્રતા ધરાવતા હોય તેવા રાજ્યની સરકારી ગ્રાન્ટેડ સંસ્થાઓ જેવી કે
સાયન્સ, કોમર્સ , આર્ટ્સ માં પ્રવેશ મેળવનાર વિધ્યાર્થીઓને મેરિટ ના આધારે રૂ.૧૦,૦૦૦/ રૂપિયા દસ હજાર) શિષ્યવૃતિ મળવાપાત્ર થશે.
(૪)માન.મુખ્યમંત્રીશ્રી યુવા સ્વાવલંબન
યોજના નીચે શિષ્યવૃત્તિ મેળવનાર લાભાર્થીને આ યોજના નીચે પણ
લાભ મળવાપાત્ર થશે. આમ, આ યોજના માન.મુખ્યમંત્રીશ્રી યુવા સ્વાવલંબન યોજનાની પૂરક યોજના બનશે.
5,આ યોજનાના અમલીકરણ માટેની અન્ય શરતો યથાવત રહેશે.છે.
લાભાર્થી વિદ્યાર્થી કયા ગ્રુપમાંથી
આવશે.
1.રાજ્યના ૫૦% થી ઓછો મહિલા સાક્ષરતા દર
ધરાવતા ૫૦ તાલુકાઓની શાળાઓમાંથી ધોરણ-૧૨ની પરીક્ષા પાસ કરનાર કન્યાઓને આ યોજના નીચે જેટલીસંખ્યા
ઠરાવવામાં આવે તે સંખ્યાની મર્યાદામાં તેઓ મેરીટમાં આવતા હશે તો તેઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર રેહશે.
2.ગુજરાત રાજ્યના વતની હોય અને યુધ્ધ,
આતંકવાદ, નકસલવાદ જેવા કારણોસર ફરજો દરમ્યાન માર્યા ગયા હોય અથવા
કાયમી વિકલાંગ થયા હોય તેવા ભારતીય સેનાના કેન્દ્રિય કે રાજયના અર્ધલશ્કરી
દળોના કેન્દ્રિય કે રાજ્ય અનામત પોલિસદળોના અને ગુજરાત પોલીસદળના
જવાનોના સંતાનો કે જેઓએ ધોરણ-૧૨ ની પરીક્ષા પાસ કરી હોય તેઓને આ યોજના
નીચે જેટલી સંખ્યા ઠરાવવામાં આવેતે સંખ્યાની મર્યાદામાં તેઓ
મેરિટમાં આવતા હશે તો તેઓ શિષ્યવૃતિ મેળવવાપાત્ર રહેશે.
3.શ્રમિકકાર્ડ ધરાવતા શ્રમિક વાલીના ધોરણ ૧૨ પછીના કોઇપણ અભ્યાસક્રમમાં
પ્રવેશ મેળવે તેવા બાળકો
(૪) ધોરણ ૧૨ પછીના કોઇપણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવે તેવા ૪૦% થી વધુ વિકલાંગતા ધરવતા વાલીના બાળકો અથવા પોતે ૪૦% ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા હોય તેવા બાળકો,
(૫) ધોરણ ૧૨ પછીના કોઇપણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવે તેવી વિધવા
મહિલાના બાળકો;
(ક) ધોરણ ૧૨ પછીના કોઈ પણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવે તેવા અનાથ બાળકો
જેના માતા-પિતા બન્ને મરણ પામેલ હોય;
(૭) ધોરણ ૧૨ પછીના કોઈ પણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવે તેવી
ડિવોર્સી/ત્યકતા મહિલાના બાળકો.
ઉક્ત કેટેગરીમાં આવતાં ધોરણ ૧૨ પાસ
વિદ્યાર્થીઓ માનનીય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મળવા પાત્ર
બનશે.
આવકમર્યાદા:-
રૂ.૪.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક
પ્રથમવાર અરજી કરતા વિદ્યાર્થીઓએ
જોડવાના થતા દસ્તાવેજોની સૂચી
આધારકાર્ડની સ્વપ્રમાણિત નકલ
ધોરણ ૧૨ પાસ કર્યાની માર્કશીટની
સ્વપ્રમાણિત નકલ
શાળા છોડ્યાનું પ્રમાણપત્રની
સ્વપ્રમાણિત નકલ
ડીગ્રી અભ્યાસક્રમમાં પ્રવેશ મળ્યાનો
પ્રવેશ સમિતિના લેટરની સ્વપ્રમાણિત નકલ,
ટ્યુશન ફી ભર્યાની તમામ પહોંચની
સ્વપ્રમાણિત નકલ
સેલ્ફ ડીક્લેરેશન(અસલમાં)
વાલીની આવકનું પ્રમાણપત્ર (મામલતદાર
અથવા તાલુકા વિકાસ અધિકારીનું)ની સ્વપ્રમાણિત
નકલ,
ઇન્કમટેક્ષ રીટર્નની સ્વ-પ્રમાણિત નકલ
અથવા આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ
ડિક્લેરેશન (અસલમાં).
સંસ્થાના આચાર્યશ્રીનું સંસ્થાના
લેટરહેડ પર પ્રમાણપત્ર (અસલમાં),
નેશનલાઈઝડ બેન્કમાં બચત ખાતાની
પાસબુકના પ્રથમ પાનાની સ્વપ્રમાણિત નકલ
વિદ્યાર્થીએ જે ગ્રુપ સિલેક્ટ કરી અરજી
કરી છે તેનાં પ્રમાણપત્રની નકલ કેન્સલડ ચેક
રીન્યુઅલ અરજી કરતા વિદ્યાર્થીઓએ જોડવાના થતા દસ્તાવેજોની સૂચી
વિદ્યાર્થીના અગાઉના વર્ષની માર્કશીટની
(સેમેસ્ટર સીસ્ટમ હોય તો બન્ને સેમેસ્ટરની માર્કશીટ) નકલ
(સ્વપ્રમાણિત)
ટ્યુશન ફી ભર્યાની તમામ પહોંચની
સ્વપ્રમાણિત નકલ (અસલમાં)
વાલીની આવકનું પ્રમાણપત્ર (મામલતદાર
અથવા તાલુકા વિકાસ અધિકારીનું સ્વપ્રમાણિત નકલ,
સંસ્થાના આચાર્યશ્રીનું સંસ્થાના
લેટરહેડ પર રિન્યુઅલનું પ્રમાણપત્ર (અસલમાં),
નેશનલાઈઝડ બેન્કમાં બચત ખાતાની
પાસબુકના પ્રથમ પાનાની સ્વપ્રમાણિત નકલ કેન્સલડ ચેક
ઇન્કમટેક્ષ રીટર્નની સ્વ-પ્રમાણિત નકલ
અથવા આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ
ડિક્લેરેશન (અસલમાં).
વિદ્યાર્થીએ જે ગ્રુપ સિલેક્ટ કરી અરજી
કરી છે, તેનાં પ્રમાણપત્રની નકલ
વિદ્યાર્થીએ જે ગ્રુપ સિલેક્ટ કરી અરજી કરી છે. તેનાં પ્રમાણપત્રની
નકલ તેમણે રજુ કરવાની રહેશે તેની યાદી નીચે મુજબ છે. વિદ્યાર્થીને લાગુ પડતા
પ્રમાણપત્રો જ રજુ કરવાના રહેશે.)
a) શ્રમિક કાર્ડ
b) સેનિક વેલફેંર બોર્ડનું સક્ષમ
અધિકારીનું પ્રમાણપત્ર
c) વિકલાંગતાનું સક્ષમ અધિકારીનું
પ્રમાણપત્ર
d) જાતિનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
e) માતા પિતા અલગ થયાના પુરાવા (કોર્ટનો
ચુકાદો)
f) માતા/પિતાનું મરણનું પ્રમાણપત્ર
g) અનાથ આશ્રમનું પ્રમાણપત્ર
h) વિધવા હોવાનું પ્રમાણપત્ર
i) ત્યકતા હોવાનું રૂ.૧૦૦ના સ્ટેમ પેપર પર
એફિડેવિટ
આ ઉપરાંત વિદ્યાર્થીની અરજી મંજુર કરવા
જરૂર જણાય તો કચેરી વિદ્યાર્થીના પરિણામ તથા કૌટુંબિક
આવકને લગતા વધારાના દસ્તાવેજો માંગી
શકે છે.
સ્કોલરશિપ માટે ન્યુ અરજી કરવાની તારીખ
૧૯/૧૦/૨૦૨૦ થી ૩૧/૧૨/૨૦૨૦
રિન્યુઅલ વિદ્યાર્થીને ફોર્મ ભરવાની
તારીખ
૧૨/૧૦/૨૦૨૦ થી ૩૧/૧૨/૨૦૨૦
Student Instruction: Click Here
Join Your Telegram channel: Click Here
0 Comments