(PM KUSUM)યોજનામા
ફોર્મ ભરવાની
શરૂઆત થઈ
ગઈ છે.
PM-KUSUM Scheme Gujarat in Gujarati |
સોલાર ઉર્જા
સંચાલીત
સોલાર
સિચાઈ
પંપ સેટ મેળવવા
માટે
તમે
અરજી
કરી
શકો
છો.
PM-KUSUM Scheme Gujarat in Gujarati |
આ યોજના
વિશેની
સંપુર્ણ
માહિતી?
રાજયમાં
પ્રધાનમંત્રી
કિસાન
ઊર્જા
સુરક્ષા
એવમ્
ઉત્થાન
મહાભિયાન
(PM-KUSUM)યોજના
હેઠળ
ઓફ
ગ્રીડ
સોલાર
ઊર્જા
સંચાલિત
સિંચાઈ
પંપ
સેટસ
મેળવવા
માટે
અરજી
નોંધણી
કરવા
બાબત ગુજરાત ઊર્જા
વિકાસ
નિગમ
લિમિટેડ
હેઠળની
વીજ
વિતરણ
કંપનીઓ
DGVCL,
MGVCL, PGVCL અને UGVCL દ્વારા
સરકારશ્રીની
પ્રધાનમંત્રી
કિસાન
ઊર્જા
સુરક્ષા
એવમ્
ઉત્થાન
મહાભિયાન
PM-KUSUM
યોજનાના
કોમ્પોનન્ટ-B
હેઠળ
સ્ટેન્ડ
અલોન
ઓફ
ગ્રીડ
સોલાર
ઊર્જા
સંચાલિત
સિંચાઈ
પંપ
સેટસ
મેળવવા
માટે
અરજીઓની
નોંધણીની
શરૂઆત
આ યોજનામાં
જયાં
ગ્રીડ
સપ્લાય
ઉપલબ્ધ
નથી
તેવા
ઓફ
ગ્રીડ
વિસ્તારમાં
પિયત
માટે
હયાત
ડીઝલથી
ચાલતા
પંપ
સેટને
બદલવા
માટે
ખેડૂતોને
સ્ટેન્ડ
અલોન
સોલાર
એગ્રીકલ્ચર
પંપ
સ્થાપિત
કરવા
માટે
સહાય
કરવામાં
આવશે.
આ યોજનામાં
કૃષિ
હેતુ
૧,
૨,
૩,
૫,
૭.૫
અને
૧૦હો.પા.ના
સોલાર
પંપનો
સમાવેશ
થઈ
શકશે.
આ યોજનામાં
હયાત
ગ્રીડથી
વીજજોડાણ
આપવું
ટેકનિકલી
શક્ય
ન
હોય
તેમજ
કમર્શિયલી
વાયેબલ
(વ્યવહારૂ)
ન
હોય
તેવા
દૂર-સુદૂરના
વિસ્તાર,
જંગલ,
ઓફ
ગ્રીડ
વિસ્તારમાં
ડીઝલથી
ચાલતા
પંપ
સેટને
બદલવા
માટે
ખેત
તલાવડી
તથા
સરફેસ
વોટરથી
પિયત
સુવિધા
ધરાવતા
અરજદારોનો
સમાવેશ
કરવામાં
આવશે.
આ યોજના
હેઠળ
પિયત
સહકારી
મંડળી
|
સંગઠન
અને
કલસ્ટર
આધારિત
સિંચાઈ
સિસ્ટમ
પણ
આવરી
લેવામાં
આવશે.
જો કે,
નાના
અને
સીમાન્ત
ખેડૂતોને
પ્રાધાન્ય
આપવામાં
આવશે.
સૂક્ષ્મ
સિંચાઈ
પધ્ધતિનો
ઉપયોગ
કરતા
અથવા
સૂક્ષ્મ
સિંચાઈ
યોજનાઓ
હેઠળ
આવરી
લેનારા
અથવા
સૂક્ષ્મ
સિંચાઈ
પધ્ધતિની
યોજનામાં
જોડાનાર
ખેડૂતો
અરજદારોને
પ્રાધાન્ય
આપવામાં
આવશે.
કેટલી
શહાય
મળશે?
આ યોજનામાં
લાભાર્થીને
કુલ
સીસ્ટમ
ખર્ચના
૩૦%
રકમ
કેન્દ્ર
સરકારની
સહાય
(CEA)
તરીકે,
૩૦%
રકમ
રાજય
સરકારની
સહાય
(સબસિડી)
તરીકે
આપવામાં
આવશે
અને
બાકીની
૪૦%
રકમ
લાભાર્થી
એટલે
કે
ખેડૂતે
ભોગવવાની
રહેશે.
ઉપરોકત
સબસીડી
CFA
૭.૫
હો.પા.ની
ક્ષમતા
સુધીના
પંપસેટ
માટે
મર્યાદિત
રહેશે.
૭.૫
હો.પા.થી
ઉપરની
ક્ષમતાના
પંપ
સેટ
માટે
૭.૫
હો.પા.ના
પંપ
સેટને
મળવાપાત્ર
સબસીડી
લાગુ
પડશે
અને
તફાવતની
રકમ
લાભાર્થીએ
ભરવાની
રહેશે.
રાજય
સરકારની
અગાઉની
સોલાર
પંપની
યોજનામાં
જે
અરજદારે
અરજી
કરેલ
હોય
તેમને
સોલાર
પંપ
કે
પરંપરાગત
વીજજોડાણ
હજુ
સુધી
મળેલ
ન
હોય
તેઓ
આ
જાહેરાતની
તારીખથી
એક
મહિનાની
નિયત
સમય
મર્યાદામાં
જૂની
નોધણીની
પાવતીની
ઝેરોક્ષ
નકલ
સાથે
અરજી
કરશે
તો
આવા
અરજદારોને
અગ્રતા
આપવામાં
આવશે,
જંગલ
વિસ્તારના
અરજદારોને
કે
જેમણે
હયાત
ગ્રીડથી
પરંપરાગત
વીજજોડાણ
મેળવવા
વીજ
વિતરણ
કંપનીમાં
અરજી
કરેલ
હોય
પરંતુ
જંગલ
વિસ્તારમાં
વીજ
વિતરણ
રેષા
ઊભી
કરવાની
મંજૂરી
મળેલ
ન
હોય
તેવી
પડતર
અરજીઓના
અરજદાર
જો
પરંપરાગત
વીજજોડાણના
બદલે
આ
યોજના
અંતર્ગત
સોલાર
પંપ
સ્થાપવા
ઈચ્છે
તો
તેઓ
આ
જાહેરાતની
તારીખથી
એક
મહિનાની
નિયત
સમય
મર્યાદામાં
જૂની
અરજી
નોંધણીની
પાવતીની
ઝેરોક્ષ
નકલ
સાથે
અરજી
કરશે
તો
આવા
અરજદારોને
અગ્રતા
આપવામાં
આવશે.
આ યોજનામાં
જોડાવા
માગતા
અરજદારોએ
GUVNL
દ્વારા
માન્ય
કરેલ
એજન્સીઓની
યાદીમાંથી
કોઈ
એક
સોલાર
એજન્સીની
પસંદગી
કરી,
તેમના
દ્વારા
સ્ટેટ
પોર્ટલ
પર
જરૂરી
દસ્તાવેજો
સાથે
ઓનલાઈન
અરજી
કરાવવાની
રહેશે.
આ યોજનાનો
લાભ
લેવા
ઈચ્છતા
ખેડૂતો
માટેના
ધારા
ધોરણો,
મળવાપાત્ર
સબસિડી,
અરજદારે
ભરવાની
રકમ,
માન્ય
એજન્સીની
યાદી
વગેરેની
માહિતી
પરિપત્ર
ક્રમાંક
GUVNL/Tech/Solar-Cell/PM-KUSUM-B/1671 તા.28.08.2020 માં દર્શાવેલ
શરતો
મુજબ
રહેશે.
આ પરિપત્ર
સ્ટેટ
પોર્ટલ
https://pmkusum.guvnl.com
અને
વીજ
વિતરણ
કંપનીઓની
વેબસાઈટ
ઉપરથી
ડાઉનલોડ
કરી
શકાશે.
જનસેવા
કેન્દ્ર
કે
નીચે
જણાવેલ
ટોલ
ફ્રી
નંબર
પરથી
મળશે.
DGVCL-૧૮૨૩૩
૩૦૩
/૧૯૧૨૩
MGVCL-૧૮૦૦
૨૩૩
૨૬0/૧૯૧૨૪
PGVCl-૧૮૦૦
૨૩૩
૧૫૫૩૩૩/૧૯૧૨૨
UGVCl- ૧૮૦૦
૨૩૩
૧૫૫૩૩૫/૧૯૧૨૧
ક્યારથી
ફોર્મ
ભરાશે?
૦૧/૦૯/૨૦૨૦
ફોર્મ
ક્યાથી
મળશે?
ટેલીગ્રામ ચેનલ : https://t.me/Gujarat_all_Yojana:Click Here
https://kalpeshsonagara.blogspot.com/
0 Comments