નેટહાઉસ -નળાકાર સ્ટ્રક્ચર માટે 28 લાખ સુધીની સહાય મળી શકે છે
Nethouse Farming Sahay Gujarat Yojana 2020-21 |
નેટહાઉસ -નળાકાર સ્ટ્રક્ચર માટે
Ø કોને કોને સહાય મળશે ?
Ø કેટલી શહાય મળશે?
Ø ક્યાથી મળશે?
Ø કેવી રીતે ફોર્મ ભરવુ?
Ø કઇ વેબ સાઇટ પરથી ભરાશે?
કોને કોને સહાય મળશે ?
ગુજરાતના તમામ ખેડુતને મળશે શહાય
કેટલી શહાય મળશે?
Ø લાભાર્થી દીઠ ખર્ચના ૫૦%, ૪૦૦૦ ચો.મી. ની મર્યાદામાં
Ø મહત્તમ એકમ ખર્ચ રૂા. ૭૧૦/ચો.મી તથા ડુંગરાળ વિસ્તાર રૂ. ૮૧૬/ ચો.મી. રહેશે.
Ø પ્રોજેક્ટ બેઝ- MIDHની ગાઇડ્લાઇન મુજબ
Ø એમ્પેનલ થયેલ કંપનીઓ દ્રારા બનાવવાનું રહેશે.
Ø લાભાર્થી દીઠ ૪૦૦૦ ચો.મી. ની મર્યાદામાં
Ø રાજય સરકારશ્રીની વધારાની પુરક સહાય સામાન્ય ખેડુતને ૧૫ ટકા સહાય
ફોર્મ ભરવાનો સમયગાળો
તા 12/08/2020 થી 30/09/2020 સુધી
0 Comments