Electric Bike Mate Viyarthine 12000 ni Sahaya |Electric Rickshaw 48000 ni Sahay Gujarat 2020-21
ગુજરાત સરકારની નવી જ યોજના વિદ્યાર્થીને ૧૨૦૦૦ ની શહાય ઇલેકટ્રીક રિક્ષા માટે 48 હજારની સહાય
Electric Bike Mate Viyarthine 12000 ni Sahaya |Electric Rickshaw 48000 ni Sahay Gujarat 2020-21 |
Electric Bike Mate Viyarthine 12000 ni Sahaya |Electric Rickshaw 48000 ni Sahay Gujarat 2020-21 |
આ યોજના વિશેની સંપુર્ણ માહિતી
Ø કોને કોને સહાય મળશે ?
Ø કેટલી શહાય મળશે?
Ø ક્યાથી મળશે?
Ø કેવી રીતે ફોર્મ ભરવુ?
Ø કઇ વેબ સાઇટ પરથી ભરાશે?
કોને કોને સહાય મળશે ?
Ø રાજય સરકાર ઇલેકટ્રીક ટૂ-વ્હીલર ખરીદવા વિધાર્થીઓને,
Ø ઇલેકટ્રીક રિક્ષા માટે
Ø મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટૂ વ્હીલર-થ્રી વ્હીલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના આજે જાહેર કરી છે.
Ø આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ-9થી લઇને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટૂવ્હીલર ખરીદવા સરકાર 12 હજાર રૂપિયાની સહાય આપશે.
Ø આ સહાય-સબસિડી 10 હજાર વાહનોને આપવાનો લક્ષ્યાંક છે.
Ø વ્યકિતગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત ઇ-રિક્ષા થી વહીલર ખરીદીમાં પણ 48 હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે અને અંદાજે પાંચ હજાર ઇ-રિક્ષાઓને તેનો લાભ અપાશે.
Ø સાથે સાથ બેટરી સંચાલિત વાહનોના ચાર્જિંગની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા રૂપિયા 50 લાખની યોજના પણ રાજ્યમાં અમલમાં મુકવામાં આવી છે.
Ø ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 11 વર્ષ પહેલાં આજના દિવસે તેમણે ક્લાઈમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરી હતી.
Ø આ વિભાગના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાયા હતા અને આ સહાય જાહેરાતો કરવામા આવી હતી.
કેટલી શહાય મળશે?
Ø વિદ્યારથીને 12 હજારની સહાય આપશે
Ø 48 હજારની સહાય
ફોર્મ ભરવાનો સમયગાળો
ફોર્મ ક્યાથી મળશે?
0 Comments