Khedut Mate Tar Or Fencing Sahay Yojana Gujarat 2020-21
ખેડુતો માટે તાર ફેન્સીગ સહાય
Khedut Mate Tar Or Fencing Sahay Yojana Gujarat 2020-21
ખેડુતો માટે તાર ફેન્સીગ સહાય
યોજના વિશેની સંપુર્ણ માહિતી
ક્યારે શરૂ થશે?
કેટલી મળશે શહાય?
કોને કોને શહાય મળશે?
યોજનાનું નામ
કાંટાળી તાર યોજના (તાર ફેનસિંગ)
યોજનાનો ઉદેશ
ખેડૂતોના મહામૂલ્ય પાકને અને ભૂંડ જેવા પ્રાણીઓથી
ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે ખેતર ફરતે કાંટાળી તાડની વાડ ઉભી કરે છે
રોઝ અને ભુંડના ત્રાસથી બચાવવા માટે રાજ્ય
સરકારનો મહત્વનો નિર્ણય
રોઝડા ભૂંડ જેવા પ્રાણીઓથી ખેડૂતો પોતાના પાકને
બચાવવા માટે ખેતર ફરતે કાંટાળી તારની વાડ ઉભી કરે છે.
જેમાં સરકારે જે નિર્ણય કર્યો છે તે અંતર્ગત ખેડૂતોની અરજીઓનો ઝડપથી નિકાલ થશે.
મળવાપાત્ર સહાય
♣
ક્લસ્ટર નિયમોમાં છૂટછાટ, ઓછામાં ઓછા પ હેકટર ક્લસ્ટર માટે લાભ
♣
પ્રતિ રનીંગ મીટર દીઠ રૂ ૨૦૦ / - સાહાય
♣
નાણાકીય જોગવાઈ રૂ .૨૦૦ કરોડની
જોડાય જાવ અમારી ટેલિગ્રામ ચેનલમા : અંહી ક્લિક કરો
0 Comments