APL રેશનકાર્ડ માંથી BPL રેશનકાર્ડ કેવી રીતે ફેરવવું? જાણો તમામ માહીતી
APL રેશનકાર્ડ માંથી BPL રેશનકાર્ડ કેવી રીતે ફેરવવું? જાણો તમામ માહીતી |
તમારી પાસે આ રેશનકાર્ડ હશે.
APL - APL-1
NON NFSA
NFSA
ANTYODAY - PHH
BPL
B.P.L. માં ફેરવવા માંગો છે?
અરજી ક્યા કરવાની?
બી.પી.એલ. યોજના હેઠળ આવરી લેવાના કુટુંબો નક્કી કરવાના ધારા ધોરણો શું છે
કેટલી વર્ષીક આવક હોવી જોઇએ?
ઓફીસિયલ વેબસાઇટ કઈ છે?
અરજી ક્યાં કરવાની રહેશે?
મામલતદાર કચેરીમા જવાનુ રહેશે.
મામલતદાર કચેરીમાં વિવિધ શાખાઓ હસે જેવી કે ઈ ધરા શાખા મહેસુલ શાખા, એટીવીટી
શાખા,પુરવઠા શાખા વગેરે
બી.પી.એલ. યોજના હેઠળ આવરી લેવાના કુટુંબો નક્કી કરવાના ધોરણો
ગ્રામ્ય વિસ્તાર માટે અરજદારના કુટુંબની સરેરાશ માથાદીઠ માસીક આવક રુપિયા ૩૨૪/- થી ઓછી હોવી જોઈએ(324*12=3888) અને
શહેરી વિસ્તાર માટે રુપિયા ૫૦૧/- થી ઓછી હોવી જોઈએ (પાંચ સભ્યોનું કુટુંબ ગણતરીમાં લઈ શકાય)(6012)
અરજદાર ખેત મજુર હોવો જોઈએ.
અરજદાર એક એકરથી ઓછી જમીન ધરાવતો હોવો જોઈએ.
અરજદાર કુટુંબના ભરણ પોષણ માટે મજુરકામ અર્થે સ્થળાંતર કરતો હોવો જોઈએ.
બી. પી. એલ. સર્વે મુજબ ગ્રામ વિકાસ વિભાગની યાદીમાં ૦ થી ૧૬ ગુણાંક ધરાવતા લાભાર્થીઓ કે જેઓએ ઈન્દીરા આવાસ યોજના હેઠળ લાભ લીધેલ હોય તેવા બી.પી.એલ. યાદીના લાભાર્થીઓ હોવા જોઈએ.
ક્યા ક્યા ડૉક્યુમેન્ટ જરૂરી છે?
0 Comments