•પુરુ
નામ :સુરેશ હરિપ્રસાદ જોષી
•‘બીજી થોડીક’(૧૯૫૮),
•‘અપિ ચ’(૧૯૬૫),
•‘ન તત્ર સૂર્યો ભાતિ’(૧૯૬૭),
•‘એકદા નૈમિષારણ્યે’(૧૯૮૦)
•જન્મોત્સવ
વધારે માહિતી માટે અહિ ક્લિક કરો :Click Here
•જન્મ
: ૩૦ મે ૧૯૨૧
•જન્મ
સ્થળ : બારડોલી
નજીક આવેલા વાલોડ નગરમાં
•ઉપનામ
:વિદગ્ધ પ્રયોગવીર,
•વ્યવસાય નવલકથાકાર,
ટૂંકી વાર્તા લેખક, વિવેચક, કવિ, અનુવાદક, નિબંધકાર
•ગુજરાતી સાહિત્યમાં અર્વાચીન
ચેતનાનો પ્રારંભ કર્યો હતો
•આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા કહેવાય
છે.
•સુરેશ જોષી ગુજરાતી સાહિત્યમાં
૧૯૫૫ પછી શરૂ થયેલ ગાંધીયુગ
પછીના આધુનિક ચેતનાના અગ્રણી હતા
૧૯૭૧માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત
થયો હતો
૧૯૬૫માં જનાન્તિકે માટે નર્મદ સુવર્ણ
ચંદ્રક
૧૯૮૩માં તેમણે તેમના પુસ્તક ચિન્તયામિ મનસા
માટે મળેલ
સાહિત્ય અકાદમી પુરસ્કારનો અસ્વીકાર કરતાં કહ્યું હતું કે, આ પુસ્તક
માત્ર કેટલાક મુસદ્દા જેવા નિબંધો ધરાવે છે.
તે માત્ર યુરોપિયન અને અમેરિકન વિવેચન
લેખો પર આધારિત છે
અને પોતાના મૂળ વિચારો નથી.
•ચારે લઘુનવલો :
•છિન્નપત્ર,
•‘વિદુલા’,
•‘કથાચક્ર’
•‘મરણોત્તર’
•નિબંધ:
•‘જનાન્તિકે’(૧૯૬૫)
•‘ઈદમ્ સર્વમ્’(૧૯૭૧),
•‘અહો બત કિમ્ આશ્ચર્યમ્’(૧૯૭૫)
•‘ઈતિ
મે મતિ’ (૧૯૮૭)
•મારૂ બાળપણનું વ્રત
•નવલિકા:•‘ગૃહપ્રવેશ’(૧૯૫૭),
•‘બીજી થોડીક’(૧૯૫૮),
•‘અપિ ચ’(૧૯૬૫),
•‘ન તત્ર સૂર્યો ભાતિ’(૧૯૬૭),
•‘એકદા નૈમિષારણ્યે’(૧૯૮૦)
•જન્મોત્સવ
0 Comments