વિષય:- શૈક્ષવિષય:- શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે ધોરણ-૯ થી ૧૨ ના સુધારેલ અભ્યાસક્રમની
વિગતો મોકલવા બાબત.
સંદર્ભ:- અત્રેની સિંગલ ફાઈલ પર મળેલ સરકારશ્રીની મંજૂરી અન્વયે.
ધોરણ-9 થી 12 નો સિલેબસ 30% નો ઘટાડો કરવામાં આવેલ છે ગુજરાત સરકાર દ્વારા |
ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે કોવિડ-૧૯ ની પ્રવર્તમાન
પરિસ્થિતિમાં
વિદ્યાર્થીઓને શાળાઓમાં બોલાવીને પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શક્ય બનેલ
નથી. સરકારશ્રીની
ગાઈડલાઈન્સ મુજબ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ‘હોમ લર્નિંગ' દ્વારા ચાલુ છે. પ્રવર્તમાન
પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓનો તણાવ ઓછો કરી શકાય તે હેતુથી સરકારશ્રી
દ્વારા મળેલ મંજૂરી
અન્વયે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા
ધરાવતી તમામ
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે માત્ર શૈક્ષણિક વર્ષ
૨૦૨૦-૨૧ પૂરતો જ ધોરણ-
૯ થી ૧૨ ના અભ્યાસક્રમમાં આ સાથે સામેલ વિગતો મુજબ સુધારો કરવામાં
આવે છે. ધોરણ-૯
થી ૧૨ ના વિષયોના જે પ્રકરણોના જે મુદ્દાઓ અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષ
માટે રદ્દ કરવામાં
આવેલા છે તે મુદ્દાઓ અંગેના પ્રશ્નો શાળાકીય તેમજ બોર્ડની પરીક્ષામાં
પૂછવાના રહેશે નહિ, પરંતુ
આ મુદ્દાઓનું શૈક્ષણિક જ્ઞાન શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને આપવાનું
રહેશે. જેથી ભવિષ્યમાં
વિદ્યાર્થીઓને શૈક્ષણિક દૃષ્ટિએ નુકસાન ન થાય.
ઉપરોક્ત વિગતો આપના તાબાની તમામ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ તેમજ સ્વનિર્ભર
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ તથા અમલ સારું મોકલી આપવા
વિનંતી
કરવામાં આવે છે.ણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે ધોરણ-૯ થી ૧૨ ના સુધારેલ
અભ્યાસક્રમની

કરવામાં આવે છે
0 Comments