Vajpayee Bankable Yojana Gujarat Yojana 2020-21
શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના
Vajpayee Bankable Yojana Gujarat Yojana 2020-21 |
કુટિર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત
બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેક્ટર બેંકો, ખાનગી બેંકો મારફતે નાણાંકીય લોન/સહાય
આપવાની યોજના
(૧)
હેતુ:- આ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર
વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો આશય રહેલો છે. અપંગ કે અંધ વ્યક્તિ પણ આ
યોજનાનો લાભ લઈ શકશે.
(૨)
યોજનાની પાત્રતા:
૧.
ઉંમરઃ ૧૮ થી ૬૫ વર્ષ
૨.
શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછું ધોરણ-૪ (ચાર) પાસ અથવા તાલીમ/અનુભવઃ વ્યવસાયને અનુરૂપ ખાનગી
સંસ્થામાંથી ઓછામાં ઓછા ૩ માસની તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા એક
માસની તાલીમ લીધેલી હોવી જરૂરી છે અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જોઇએ
અથવા વારસાગત કારીગર હોવા જોઇએ.
૩.
આવક મર્યાદા નથી.
(૩)
બેંક મારફત લોન ધિરાણની મહત્તમ મર્યાદા:
(૧) ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.
(ર)
સેવા ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.
(૩) વેપાર ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.
(૪) ધિરાણની રકમ ઉપર સહાયના દર: આ યોજના હેઠળ ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્ર માટે સહાયના દર નીચે મુજબ રહેશે.
Join Telegram Channel: Click Here
Official Site : Click Here
0 Comments