Gsssb Declare Result for Engineering Branch 2020-21
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
Gsssb Declare Result for Engineering Branch 2020-21 |CPT Syllabus |
મંડળ દ્વારા વિવિધ તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટેની પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંકઃ (1) ૧૪૬/ર૦૧૮૧૯- લેબોરેટરી ટેકનીશીયન (2) ૧૪૮/૨૦૧૮૧૯- માઇન્સ સુપરવાઇઝર, (૩) ૧૪૯/૨૦૧૮૧૯- ટેકનીકલ આસીસ્ટન્ટ, (4) ૧૫૪/૨૦૧૮૧૯- એગ્રીકલ્ચર ઓવરશીયર, (5) ૧૫૫/૨૦૧૮૧૯ સીનીયર ફાર્મસીસ્ટ (6) ૧૫૭/૨૦૧૮૧૯ ગ્રંથપાલ (7) ૧૫૮/૨૦૧૮૧૯ - ફિઝીયો થેરાપીસ્ટ/ ટ્યુટર કમ ફિઝિયો થેરાપીસ્ટ, વર્ગ-૩ સંવર્ગોની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી નવેમ્બર-ડિસેમ્બર-૨૦૧૯ તેમજ જાન્યુઆરી- ૨૦૨૦ માં જુદી જુદી તારીખોએ યોજવામાં આવેલ હતી. ઉકત સ્પર્ધાત્મક લેખિત કસોટીને અંતે જે તે સંવર્ગમાં ભરવાની થતી જગ્યાઓના ત્રણ ગણા ઉમેદવારો ( ૪૦ % લઘુત્તમ લાયકી ગુણની મર્યાદામાં ઉપલબ્ધ ઉમેદવારો) ને બીજા તબક્કાની કોમ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટે લાયક (કવોલીફાય) ગણવામાં આવેલ છે. તેવા ઉમેદવારોની સંવર્ગ-જાહેરાતવાર યાદી નીચે આપેલ લીન્ક ફાઇલ પર મૂકવામાં આવેલ છે. જે સંબંધિત ઉમેદવારોને જોઇ લેવા માટે આથી જણાવવામાં આવે છે.
૧. જા.ક્ર.
૧૪૬/૨૦૧૮૧૯, લેબોરેટરી ટેકનીશીયન
૨. જા.ક્ર.
૧૪૮/૨૦૧૮૧૯, માઇન્સ સુપરવાઇઝર
૩. જા.ક્ર.
૧૪૯/૨૦૧૮૧૯, ટેકનીકલ આસીસ્ટન્ટ
૪. જા.ક્ર.
૧૫૪/૨૦૧૮૧૯, એગ્રીકલ્ચર ઓવરશીયર
૫. જા.ક્ર.
૧૫૫/૨૦૧૮૧૯, સિનિયર ફાર્માસીસ્ટ
૬. જા.ક્ર.
૧૫૨૦૧૮૧૯, ગ્રંથપાલ
૭. જા.ક્ર.
૧૨૮/૨૦૧૮૧૯, ફિઝીયોથેરાપીસ્ટ/ ટ્યુટર કમ ફિઝિયો
થેરાપીસ્ટ
(૧) ઉકત
સંવર્ગોની બીજા તબક્કાની કોમ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ આગામી ૧૫ મી ઓકટોબર-૨૦૨૦ પછી યોજવાનું મંડળ દ્વારા વિચારણા કરવામાં આવેલ છે. જેની જાહેરાત-
સંવર્ગવાર વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.
(૨) કોમ્યુટર પ્રોફિસીયન્સી પરીક્ષાનું સ્થળ અને સમય તથા કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના ૧૦ દિવસ પહેલાં મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર મુકવામાં આવશે. જેની સંબંધિત દરેક ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા તેમજ મંડળની વેબસાઇટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે.
CPT Exam Material: Click Here
Official Site: Click Here
0 Comments