🎈 જામનગરમાં આર્મી ભરતી મેળો.
➡ Indian Army દ્વારા નીચેની જગ્યાઓની ભરતી રિક્રુટમેન્ટ રેલી દ્વારા કરવાની થતી હોય નીચેના પૈકી ઓનલાઈન ફોર્મ ભરી શકશો.
➡️ સોલ્જર (GD).
👉 શૈક્ષણિક લાયકાત :- ઓછામાં ઓછા 45 % સાથે ધોરણ 10 પાસ.
➡️ સોલ્જર (ટેકનીકલ ).
👉 શૈક્ષણિક લાયકાત :- ઓછામાં ઓછા 50 % સાથે ધોરણ 12 સાયન્સ પાસ.
➡️ સોલ્જર (નર્સિંગ આસિસ્ટન્ટ/નર્સિંગ આસિસ્ટન્ટ વેટરનરી).
👉 ઓછામાં ઓછા 50 % સાથે ધોરણ 12 સાયન્સ પાસ.
➡️ સોલ્જર (કલાર્ક/ સ્ટોર કીપર ટેકનીકલ/ઇન્વેન્ટરી મેનેજમેન્ટ).
👉 ઓછામાં ઓછા 50 % સાથે ધોરણ 12 (આર્ટસ, કોમર્સ & સાયન્સ) પાસ.
➡️ સોલ્જર (ટ્રેડસ મેન).
👉 ધોરણ 10 પાસ.
➡️ સોલ્જર (ટ્રેડસ મેન).
👉 ધોરણ 8 પાસ.
➡️ સોલ્જર (ફાર્મા).
👉 ઓછામાં ઓછા 55 % સાથે ડી - ફાર્મા સાથે સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ અથવા ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં ઉમેદવારનું રજિસ્ટ્રેશન હોવું જોઈએ.
➡️ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ :- 04-09-2019.
➡️ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 10-10-2019.
📌 જામનગરની રીક્રૂટમેન્ટ રેલીની તારીખ :- 03-11-2019 થી 13 -11-2019.
🖌 રીક્રૂટમેન્ટ રેલી સ્થળ :- પોલીસ ગ્રાઉન્ડ, જામનગર.
➡️ જામનગર ભરતીમાં ક્યાં ક્યાં જિલ્લાના ઉમેદવારો ભાગ લઈ શકશે ??? :- જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, મોરબી અને દિવ(કેન્દ્ર શાસિત). અને સોલ્જર ફાર્મા રજિસ્ટર હિંમતનગર રેલી વાળા.
✅ ફોર્મ ભરવા માટે ઉંમર, વજન, ઉંચાઈ, છાતી અને જન્મતારીખ વિશે કેટલીક માહિતી.
➡️ ઉંમર :- 17.5 થી 25 વર્ષ સુધી. (ભરતી મુજબ જોઈ લેવું PDFમાં).
➡️ ઉંચાઈ :- 162 થી 168 સેમી (ભરતી મુજબ જોઈ લેવું PDFમાં).
➡️ વજન :- 48 થી 50 કિલોગ્રામ (ભરતી મુજબ જોઈ લેવું PDFમાં).
➡️ છાતી ફુલાવ્યા વગરની :- 76 થી 77 સેમી સુધી અને ફુલાવીને 5 સેમીનો વધારો થવો જોઈએ. (ભરતી મુજબ જોઈ લેવું PDFમાં).
➡️ કઈ જન્મ તારીખ વચ્ચેના ઉમેદવારો ફોર્મ ભરી શકશે :- 01-10-1994 થી 01-04-2019 સુધી. (ભરતી મુજબ જોઈ લેવું PDFમાં).
📌 ફીઝીકલ ટેસ્ટ :-
➡️ દોડવાનું :- 1.6 કિલોમીટર - 5 મિનિટ 45 સેકન્ડ સુધીમાં.
➡️ ઓનલાઇન ફોર્મ ભરવા માટે ઑફિશિયલ વેબસાઈટ :- Click Here

0 Comments