STD;10TH /12TH ની જાહેર પરીક્ષામાં ઉચ્ચ નંબર મેળવનાર વિઘાર્થીઓને પ્રોત્સાજહક ઈનામ સહાય RS 4000/- થી RS 31000/-
SSC ધોરણ ૧૦ અને HSC ધોરણ ૧૨ માં
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ સહાય નીચે
મુજબ આપવામાં આવે છે.
Join Our YouTube channel " KDSONAGARA"
:Click Here
સહાયનું ધોરણ
ધોરણ રાજ્ય
કક્ષાનો ક્રમાંક જિલ્લા કક્ષાનો ક્રમાંક
ધોરણ-૧૦ ક્રમાંક
પ્રોત્સાહક ઇનામ સહાય. ક્રમાંક પ્રોત્સાહક
ઇનામ સહાય.
પ્રથમ રૂ.
૩૧,૦૦૦/- પ્રથમ
રૂ. ૬,૦૦૦/-
બીજો રૂ.
૨૧,૦૦૦/- બીજો
રૂ. ૫,૦૦૦/-
ત્રીજો રૂ.
૧૧,૦૦૦/- ત્રીજો
રૂ. ૪,૦૦૦/-
ધોરણ-૧૨ (રાજ્ય કક્ષા માટે ચાર પ્રવાહ.
વિજ્ઞાન, સામાન્ય , વ્યવસાયલક્ષી, ઉત્તર-બુનિયાદી. ધોરણ-૧૨ (જિલ્લા કક્ષા માટે બે
પ્રવાહ.
વિજ્ઞાન, સામાન્ય.
ક્રમાંક
પ્રોત્સાહક ઇનામ સહાય. ક્રમાંક પ્રોત્સાહક
ઇનામ સહાય.
પ્રથમ રૂ. ૩૧,૦૦૦/- પ્રથમ રૂ. ૬,૦૦૦/-
બીજો રૂ.
૨૧,૦૦૦/- બીજો
રૂ. ૫,૦૦૦/-
ત્રીજો રૂ.
૧૧,૦૦૦/- ત્રીજો
રૂ. ૪,૦૦૦/-
More Information : Click Here
1 Comments
Nice work ok nice
ReplyDelete