GSERC Recruitment 2024-25 for Shikshan Sahayak- 3517 (TAT-S) Post

GSERC Recruitment 2024-25 for Shikshan Sahayak- 3517 (TAT-S) Post

GSERC Recruitment 2024-25 for Shikshan Sahayak has published an Advertisement for the below-mentioned Posts 2024. All Interested and Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like educational qualification, selection process, application fee, age limit, and how to apply are given below. More Detail Please Visit below Link and Join Telegram channel.

 



GSERC Recruitment 2024-25 for Shikshan Sahayak- 3517 (TAT-S) Post

 Recruitment Information:

Name of Posts: Shikshan Sahayak  (GS & HSS Educational Staff Recruitment Selection Committee (GSERC))

Non-Gov.. grant-aided Secondary Shikshan Sahayak: 2317 Posts

Gov. Secondary School Shikshan Sahayak: 1200 Posts

Advertise No : ૦૭/૨૦૨૪

Total No. of Posts: 3517 

 Educational Qualification:

(બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની પસંદગી અંગેની જાહેરાત ક્રમાંક : ૦૭/૨૦૨૪) ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ, સચિવાલય ગાંધીનગરના તા. ૦૧/૦૮/૨૦૨૪ના જાહે૨નામાં ક્રમાંક : GH/SH/ ૪૧/૨૦૨૪/ED/MIS/ e-file/ ૩/૨૦૨૪|૦૪૮૨/ G‚ શિક્ષણ વિભાગના તા. ૧૧/૦૧/૨૦૨૧ ના ઠરાવ ક્રમાંક : મશબ/૧૧૧૬/૧૨/છ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો અને વખતોવખત થયેલ સુધારા ઠરાવોની જોગવાઈઓ અન્વયે રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં (ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી માધ્યમમાં) શિક્ષણ સહાયકની પસંદગી અંગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓની કચેરી મારફત મળેલ અંદાજિત ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકની નિમણૂક અર્થે દ્વિસ્તરીય TAT(S)- ૨૦૨૩ના ગુણ આધારિત મેરીટના ધો૨ણે પસંદગી યાદી તથા પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે નીચે જણાવેલ વેબસાઇટ પર ઉલ્લેખ કરેલ સૂચનાઓ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત ધરાવતા, દ્વિસ્તરીય TAT(S) -૨૦૨૩ પરીક્ષામાં ૬૦% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી કરવા માટેની સમય મર્યાદાની વિગત : નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માધ્યમિક વિભાગ માટે તા. ૨૪/૧૦/૨૦૨૪ના રોજ થી તા. ૧૫/૧૧/૨૦૨૪ના રોજ ૨૩:૫૯ કલાક સુધી https://www.gserc.in/ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ સૂચનાઓનો અભ્યાસ કરી ઓનલાઈન અરજી કરી શકશે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજીની નિયત થયેલી ફી આ વેબસાઇટ પર ઓનલાઈન માધ્યમથી જ ભરી શકશે. અરજી માત્ર ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે તમામ વિગતો અરજી પત્રકમાં ભર્યા બાદ, તેની ખાત્રી કરીને જ નિયત ફી ભ૨વાની ૨હેશે. ફી ભર્યા બાદ ઉમેદવારે કરેલ અરજી કન્ફર્મ થયેલ ગણાશે. કન્ફર્મ થયેલ અરજીમાં ઉમેદવાર જો કોઈ સુધારો કરવા ઇચ્છે તો કરેલ અરજી Withdraw કરી નવી અરજી કરવાની રહેશે અને પુનઃ ફી ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે. નિયત સમયમર્યાદામાં ફી ભરેલ ન હોય તેવા ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહિં. 

Selection Process:

Interested candidates may Apply Online Through the official Website.

 

 How to Apply?:

Interested candidates may Apply Online Through the official Website.

   


Advertisement:Click Here

Apply Online: Click Here

 Official Site : https://www.gserc.in/

 Important Dates:

Starting Date Online Application: 24-10-2024

Last Date Apply Online: 15-11-2024

Post a Comment

0 Comments

Note

kdsonagara Creat only for education purpose.Not owner of any PDF material and book,We are not made or scanned any pdf material,we are Provide only link available on the internet.If any way to violate any law or if any author or publisher has a problem mail us to remove link At : kdsonagara2028@gmail.com

Featured post

JMC-174 Junagadh Municipal Corporation Recruitment Various Post 2024-25