Conductor Exam Results 2021 Gujarat
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી,રાણિપ એસ.ટી.બસ પોર્ટ પાસે,
રાણિ૫, અમદાવાદ.3
Conductor Exam Results 2021 Gujarat |
તા.૨૨/૧૨/૨૦૨૧
નિગમની કંડકટર કક્ષાની જાહેરાત
ક્રમાંકઃ GSRTC/201920/32 અન્વયે સીધી ભરતી કરવા માટે
તા.૫/૯/૨૦૨૧ ના રોજ લેવામાં આવેલ O.M.R. આધારીત હેતુલક્ષી લેખિત પરીક્ષાનું પરિણામ નીચે મુજબ પ્રસિધ્ધ
કરવામાં આવે છે જેની લાગતા વળગતા ઉમેદવારોએ નોધ લેવી.
અગત્યની સુચનાઓ:
1. કંડકટર કક્ષામાં સીધી ભરતી કરવા માટે
તા.૫/૯/૨૦૨૧ ના રોજ લેવામાં આવેલ 0.M.R. પધ્ધતિથી લેવાયેલ હેતુલક્ષી લેખિત પરીક્ષામાં લઘુત્તમ ૪૦ કે તેથી વધુ
ગુણ મેળવનાર
તમામ કેટેગરીના ઉમેદવારોને નિગમના નીતિ નિયમો મુજબ પાસ જાહેર કરવામાં આવે છે.
2. આ પરીક્ષામાં પાસ થવા માત્રથી ઉમેદવાર
પસંદગી / નિમણુંકને પાત્ર થતા નથી.
3. જાહેરાતમાં દર્શાવ્યા મુજબ ઉમેદવારે
ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત મુજબ મેળવેલ વેઈટેજ ગુણમાં લેખિત
પરીક્ષાના વેઈટેજ ગુણ ઉમેરીને બનાવેલ મેરીટ મુજબ કેટેગરીવાઈઝ ઉપલબ્ધ જગ્યાઓ
પ્રમાણે પસંદગીયાદી બનાવવા અસલ પ્રમાણપત્રોની ચકાસણી તથા ઉચાઈ માપન માટે
ઉમેદવારોને બોલાવવાની યાદી અલગથી પ્રસિધ્ધ કરવામાં આવશે.
JOIN TELEGRAM CHANNEL :Click Here
0 Comments