Sendriya Khatar in Gujarati Yojana 2021 | સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ | Ikhedut
Sendriya Khatar in Gujarati Yojana 2021 | સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ |
સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા
માટેની યોજનાઓ
પેક હાઉસ
સેંદ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા
માટેની યોજના
ખર્ચના ૫૦%, સાઇઝ ૯મી.*૬મી,વધુમાંવધુ રૂ/- ૨.૦૦ લાખ
રેસીડ્યુ ટેસ્ટીંગ
સેંદ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા
માટેની યોજના
રૂ. ૧૦૦૦૦/- સુધી/નમુનો રેસીડ્યુ
ટેસ્ટીંગ માટે (રેસીડ્યુ ટેસ્ટીંગ NABL લેબોરેટરીમાં
કરવું)
વર્મી કમ્પોસ્ટ
સેંદ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા
માટેની યોજના
૭*૩*૧ ઘન ફૂટના વર્મી બેડ યુનિટ માટે
રૂપિયા ૫૦૦૦/-
સેંદ્રીય ખેતી (કન્વર્ઝન સમય) માટે
ઇનપુટ સહાય
સેંદ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા
માટેની યોજના
વાર્ષિક રૂ. ૫૦૦૦/- પ્રતિ હેક્ટર
સેંદ્રીય ખેતી માટે રજીસ્ટ્રેશન /
ઇન્સ્પેકશન / સર્ટીફીકેશન ના વળતર
સેંદ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા
માટેની યોજના
ગુજરાત ઓર્ગેનીક પ્રોડક્ટ્સ
સર્ટીફીકેશન એજન્સી (GOPCA) દ્વારા નક્કી થયેલ રજીસ્ટ્રેશન,
ઇન્સપેકશન, સર્ટીફીકેશન તેમજ APEDAના નકકી કરેલ
ટ્રસ્પોર્ટેશન દર ફીમાં ફીના ધોરણો મુજબના ખર્ચમાં ૭૫% સહાય એટસોર્સ • અપેડા માન્ય સેન્દ્રિય સર્ટીફીકેશન એજન્સીઓની પ્રમાણન માટેની
રજીસ્ટ્રેશન,ઇન્સપેકશન, સર્ટીફીકેશન તેમજ APEDAના નકકી કરેલ
ટ્રસ્પોર્ટેશન દર ફીમાં ફીમાં ૫૦% અથવા હેક્ટરે રૂ. ૨૦૦૦/- પ્રતી હેક્ટરની
મર્યાદામાં સહાય
અરજી કરો
તા 10/06/2021 થી 31/12/2021
સુધી
:: સુચનાઓ ::
૧. જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત
છે.
૩. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર
સાથે જમીન ખાતાનો ખાતા નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.
૪. અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ
થશે નહી.
૫.અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની
પ્રિન્ટ લઇ શકાશે.
૬. જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો
નજીકની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો.
૭. અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન
થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.
૮. અરજીનું પ્રીન્ટ આઉટ લઇ સહી કરી જે તે સંલગ્ન ઓફિસમાં રજૂ કરી રીસીપ્ટ મેળવી લો.
Join Telegram channel : Click Here
0 Comments