Solar Light Trap Yojana Gujarat 2021-22
Solar Light Trap Yojana Gujarat 2021-22 | Ikhedut Yojana Gujarat |
Solar Light Trap Yojana Gujarat 2021-22
In This Article, We Are Talk About Solar Light Trap Yojana Gujrat 2021, All Gujarat Farmer Get Benefit Rs.2000 To 4500 Sahay. Solar Light Trap Price Gujarat Solar Light Trap Pdf Solar Light Trap Uses Solar Light Trap Yojana Gujarat Solar Light Trap Tnau How To Make Solar Insect Trap Solar Insect Trap Pdf Light Trap For Agricultural Insectspests Price
RKVY-Control of White grub in groundnut
તમામ ખેડુતો માટે કિમતના ૫૦% અથવા રુ.
૨૦૦૦/- પ્રતિ હેકટર ની મર્યાદામાં બે માંથી ઓછુ હોય તે ખાતા દીઠ વધુમાં વધુ ૨
પ્રતિ લાભાર્થી ખેડુત માટે
NFSM Commercial Crop
તમામ ખેડુતો માટે સોલાર લાઇટ ટ્રેપના
કિંમતના ૫૦% અથવા રૂ. ૨૫૦૦/ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે
ખેડૂતોને સૂર્યપ્રકાશ (ઉર્જા) ટ્રેપ
સહાયદરે વિતરણ અંગેની યોજના
અનુસુચીત જાતિ/અનુસુચીત જન જાતિના
ખેડુતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના ૯૦% અથવા રૂ. ૪૫૦૦/ની મર્યાદામાં જે બે
માંથી ઓછું હોય તે અનુસુચીત જાતિ/અનુસુચીત જન જાતિ સિવાયના તમામ ખેડુતો માટે સોલાર
લાઇટ ટ્રેપના કિંમતના ૭૦% અથવા રૂ. ૩૫૦૦/ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે
લાઇટ ટ્રેપ / સોલાર લાઈટ ટ્રેપ મેળવવા
માટે લાભાર્થી ખેડૂતે સોલાર લાઇટ ટ્રેપ ઘટકના એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદક
અથવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે
How to Apply Online
Form
૧. ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા
હોય કે ના ધરાવતા હોય, તો પણ અરજી કરી શકાય છે.
૨. જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં
હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP
આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.
૩. જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર
વર્ષ ૨૦૧૮-૧૯થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને
મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની
નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ
કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે
તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.
૪. જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત
છે.
૫. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર
સાથે જમીન ખાતાનો ખાતા નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.
૬. અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ
થશે નહી.
૭.અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની
પ્રિન્ટ લઇ શકાશે.
૮. જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો
નજીકની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો.
૯. અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન
થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.
Step by Step
Process
૧. "નવી અરજી કરો" બટન ઉપર
ક્લીક કરી નવી અરજી કરો.
૨. અરજીમાં સુધારા વધારા માટે
"અરજી અપડેટ કરો" બટન ઉપર ક્લીક કરો.
૩. અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ
કરો.
૪. કન્ફર્મ થયેલી અરજીનું પ્રીન્ટ આઉટ
લો.
૫. અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે અરજી કર્યા તારીખથી દિન સાત(૭)માં રજુ કરવાની રહેશે. અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહિ/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર "અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ" મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે. જયા લાગુ પડતુ હોય ત્યાં "અન્ય ડોક્યુમેન્ટ અપલોડ" મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે. જેથી ખેડુતે કચેરીમાં રુબરુ અરજી પહોચાડવાની જરુરીયાત રહેતી નથી. સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ કેબી થી વધવી જોઇએ નહિ.
Step By Step
Step no :1
Click on Apply Online
નવી અરજી પર ક્લિક કરો
Step no.૪
અરજીમાં સુધારા વધારા માટે
"અરજી અપડેટ કરો" બટન ઉપર ક્લીક કરો.
અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો.
કન્ફર્મ થયેલી અરજીનું પ્રીન્ટ આઉટ લો.
અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે અરજી કર્યા તારીખથી દિન સાત(૭)માં રજુ કરવાની રહેશે. અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહિ/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર "અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ" મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે. જયા લાગુ પડતુ હોય ત્યાં "અન્ય ડોક્યુમેન્ટ અપલોડ" મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે. જેથી ખેડુતે કચેરીમાં રુબરુ અરજી પહોચાડવાની જરુરીયાત રહેતી નથી. સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ કેબી થી વધવી જોઇએ નહિ.
Last Date Apply Online : 15-08-2021
0 Comments