Power Tiller Sahay Gujarat Farmer 2021-22
પાવર ટીલર (૮ BHP થી વધુ)
Power Tiller Sahay Gujarat Farmer 2021-22
સામાન્ય ખેડુતને ખર્ચના ૪૦ ટકા મુજબ રૂ. ૦.૪૫ લાખ/એકમ બે
માંથી જે ઓછું હોય તે સહાય • પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે
અનુ. જન જાતિનાલાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે
અનુ.જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે

કૃષિ ખાતા દ્રારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના
હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી
કરવાની રહે છે.
અરજી કરો
તા 04/04/2021 થી 15/05/2021 સુધી
પાવર ટીલર (૮ BHP થી ઓછા)
Power Tiller Sahay Gujarat Farmer 2021-22
સામાન્ય ખેડુતને ખર્ચના ૪૦ ટકા મુજબ રૂ. ૦.૪૦ લાખ/એકમ, બે માંથી જે ઓછું હોય તે સહાય
અનુ.જાતિના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૫૦ લાખ/એકમ
અનુ. જન જાતિનાલાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૫૦ લાખ/એકમ

યુનિટ કોસ્ટ- રૂ.૧.૦૦ લાખ / એકમ • ખર્ચના ૪૦ ટકા મુજબ રૂ. ૦.૪૦ લાખ/એકમ
Join Telegram channel: Click Here
0 Comments