I-khedut Portal Online: Power Operated Spree Pump Yojana @ikhedut

I-khedut Portal Online: Power Operated Spree Pump Yojana @ikhedut

I-khedut is Online postal help to all Gujarat farmer for getting different Yojana in Gujarat and Show all yojana related to Gujarat farmer and take benefit of this yojana,official site are given below for apply online.

I-khedut Portal Online: Power Operated Spree Pump Yojana @ikhedut

I-khedut Portal Online: Power Operated Spree Pump Yojana @ikhedut

પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત

SMAM

() પાવર સંચાલિત નેપસેક પમ્પ / પાવર સંચાલિત તાઇવાન પમ્પ ( થી ૧૨ લિટર કેપેસીટી) અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમાંત; મહિલા ખેડૂતને રૂ. ૩૧૦૦/- અને, અન્ય લાભાર્થીને રૂ. ૨૫૦૦/-

() પાવર સંચાલિત નેપસેક પમ્પ / પાવર સંચાલિત તાઇવાન પમ્પ (૧૨ થી વધુ અને ૧૬ લિટર કેપેસીટી) અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમાંત; મહિલા ખેડૂતને રૂ. ૩૮૦૦/- અને, અન્ય લાભાર્થીને રૂ. ૩૦૦૦/-

() પાવર સંચાલિત નેપસેક પમ્પ / પાવર સંચાલિત તાઇવાન પમ્પ (૧૬ થી વધુ લિટર કેપેસીટી) અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમાંત; મહિલા ખેડૂતને રૂ.૧૦૦૦૦/- અને, અન્ય લાભાર્થીને રૂ. ૮૦૦૦/-

NFSM WHEAT

રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન ઘંઉ પાક માટે પાવર નેપસેક સ્પ્રેયર્સ *

જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૩૦૦૦/- (૧૬ લી.થી ઓછી કેપેસીટી) બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

* SC/ST, નાના, સિમાંત અને મહિલા લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ. ૩૮૦૦/- (૧૬ લી.થી ઓછી કેપેસીટી) બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ ટ્રેક્ટર માઉંટેડ સ્પ્રેયર

* જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૧૦૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

* SC/ST, નાના, સિમાંત અને મહિલા લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ.૧૩૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

AGR-2

પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના ૫૦% અથવા રૂ. ૩૦૦૦/- બે માથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

AGR-3

પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના ૭૫% અથવા રૂ. ૪૫૦૦/- બે માથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

AGR-4

પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની ખરીદ કિંમતના ૭૫% અથવા રૂ. ૪૫૦૦/- બે માથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

NFSM PULSES

રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન કઠોળ પાક માટે પાવર નેપસેક સ્પ્રેયર્સ

* જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૩૦૦૦/- (૧૬ લી.થી ઓછી કેપેસીટી) બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

* SC/ST, નાના, સિમાંત અને મહિલા લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ. ૩૮૦૦/- (૧૬ લી.થી ઓછી કેપેસીટી) બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ ટ્રેક્ટર માઉંટેડ સ્પ્રેયર

* જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૧૦૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

* SC/ST, નાના, સિમાંત અને મહિલા લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ.૧૩૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

NFSM RICE

રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન ચોખા પાક માટે પાવર નેપસેક સ્પ્રેયર્સ

* જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૩૦૦૦/- (૧૬ લી.થી ઓછી કેપેસીટી) બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

* SC/ST, નાના, સિમાંત અને મહિલા લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ. ૩૮૦૦/- (૧૬ લી.થી ઓછી કેપેસીટી) બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ ટ્રેક્ટર માઉંટેડ સ્પ્રેયર

* જનરલ ખેડૂતો માટે કિંમતના ૪૦ % અથવા રૂ.૧૦૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

* SC/ST, નાના, સિમાંત અને મહિલા લાભાર્થી માટે કિંમતના ૫૦ % અથવા રૂ.૧૩૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

NFSM (Oilseeds and Oil Palm)

પાવર / મશીનથી ચાલતા જંતુનાશક દવા છંટકાવના સાધન (૧૬ લિટર કે તેથી ઓછી કેપેસીટી) પર સાધનની કિંમતના ૫૦% અથવા રૂ. ૩૦૦૦/- બે માથી જે ઓછું હોય તે.

તથા SC/ST/નાના/સીમાંત/મહિલા /જુથ માટે ૧૦% વધુ રૂ. ૩૮૦૦/- ની મર્યાદામાં ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ.

પાવર / મશીનથી ચાલતા જંતુનાશક દવા છંટકાવના સાધન (૧૬ લિટરથી વધુ) પર સાધનની કિંમતના ૪૦% અથવા રૂ. ૪૦૦૦/- બે માથી જે ઓછું હોય તે.

તથા SC/ST/નાના/સીમાંત/મહિલા /જુથ માટે ૧૦% વધુ રૂ. ૫૦૦૦/- ની મર્યાદામાં ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ

RKVY- Control of PBW, WG & FAW

૫૦ % અથવા રુ. ૩૦૦૦ ની મર્યાદામાં જે ઓછુ હોય તે

Post a Comment

0 Comments

Note

kdsonagara Creat only for education purpose.Not owner of any PDF material and book,We are not made or scanned any pdf material,we are Provide only link available on the internet.If any way to violate any law or if any author or publisher has a problem mail us to remove link At : kdsonagara2028@gmail.com

Featured post

JMC-174 Junagadh Municipal Corporation Recruitment Various Post 2024-25