Gsssb Additional Assistant Engineer (Mechanical) Class-03 Exam Syllabus 2021: This article, we are talking about Gsssb Additional Assistant Engineer (Mechanical) Class-03 Exam Syllabus 2021 @gsssb.gujarat.gov.in
Name of Posts: Additional Assistant Engineer (Mechanical)
Post Advertise Number: 192/202021
Total Number of vacancy: 37
Salary: 38090/per month
Exam Syllabus 2021
Exam held in two-stage
1. Stage written exam (MCQ Question) (100 marks and Time: 90 Minit )
2. Stage CPT Exam ( 50 Mark and Time: 1 hour)
First Stage written exam (MCQ Question) (100 marks and Time: 90 Minit )
Important Note :
(૧) પ્રશ્નપત્રમાં કેટલાક પ્રશ્નો ગુજરાતીમાં રહેશે અને કેટલાક પ્રશ્નો અંગ્રેજીમાં રહેશે.
(૨) ક્રમ- ૧ થી ૩ માટે અભ્યાસક્રમનું વિષયવસ્તુ ધોરણ-૧૦ (S.S.C.) ની સમકક્ષ રહેશે.ક્રમ- ૪ માટે અભ્યાસક્રમનું વિષયવસ્તુ સંબંધિત સંવર્ગના ભરતી નિયમોમાં જે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત નિયત કરવામાં આવેલ છે તેની સમકક્ષ રહેશે.
(૩) પ્રશ્નપત્રમાં કુલ-૧૦૦ પ્રશ્નો રહેશે. દરેક પ્રશ્ન- ૧ ગુણનો રહેશે. દરેક પ્રશ્નના જવાબના આપવામાં આવેલ કુલ-૪ વિકલ્પો પૈકી આપે સાચો વિકલ્પ પસંદ કરીને તેના પર ઉપર વર્ણવ્યા મુજબ ઘૂંટીને દર્શાવવાનો રહેશે. જો આપ કોઇ પ્રશ્ન ના સાચા જવાબનો વિકલ્પ પસંદ કરી ન શકવાના કારણે તે પ્રશ્નનો જવાબ આપવા માંગતા ન હોય તો આપે પાંચમા વિકલ્પ (E) પર ઘૂંટીને દર્શાવવાનો રહેશે. ઉમેદવારે (E) વિકલ્પ દર્શાવેલ હશે તો માઇનસ ગુણ કપાશે નહિં અન્યથા આવા પ્રશ્નના ખાલી છોડેલ પન્ન તરીકે ૦.૨૫ માઇનસ ગુણ કપાશે.

Download Official Notification :
0 Comments