ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયુ છે
જે વિદ્યાર્થી ધોરણ-૧૦માં એક કે બે વિષયમા નાપાસ થયા હોય તે ફોર્મ ભરી શકે છે,
અખબારી યાદી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવૈ છે કે, ધોરણ-10 માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-2020 માં જે વિદ્યાર્થીઓ એક્ર અથવા બે વિષયમાં ગેરહાજર રક્ત હોય અથવા ઍક કે બે વિષયમો અનુત્તીર્ણ (ના પાસે) હૌવાને કારણે ગુણ પત્રકમો
(NEEDs IMPROVEMENT)સુધારણાને અવકાશ" ધરાવે છે તેવા
પરીક્ષાર્થીઓની શાળાવાર યાદી તૈયાર કરી શાળાઓને માર્ચ-2020ની પરીક્ષાના પરિણામ સાથે મોકલવામાં આવેલ છે. જે વિદ્યાર્થીઓ એક અથવા બે
વિષયની પરીક્ષામાં નાપાસ છે અને પૂરક પરીક્ષા આપવા ઇયક
હોય તેવા પરીક્ષાર્થીઓ વર્ષ-2020ની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત
થઇ શકશો.
આ પૂરક પરીક્ષા માટેનું આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર થી ONLINE કરવાનું રહેશે. (આવૈદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ઓનલાઇન પરીક્ષા માટેનું આવેદન તા:-01/07/2020 ના રોજ સાંજે ૧૭:00 કલાકથી તા:-10/07/2020 ના રોજ સાંજે ૧૭:૦૦ કલાક સુધી ઓનલાઇન કરી શકાશે.
માસનોંધ:-
1, કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને
સરકારશ્રીએ પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપેલ છે. તેથી કન્યા ઉમેદવારૌ અને દિવ્યાંગ ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી લેવાની રહેતી નથી, પરંતુ પૂરક પરીક્ષા-2020 માટે
ઓનલાઇન આવેદન (રજીસ્ટ્રેશન) કરવું ફરજીયાત છે.
2. COMD-19 ની પરિસ્થિતિમાં જે
વિદ્યાર્થીઓ શાળા પર જઇ આવેદન માટેની સંમતિ તથા ફી ને આપી શકે તેમ ફોય તેવા ક્રિસ્સામાં વિદ્યાર્થી સ્વયં ઓનલાઈન
આવેદન કરીને નિયત ફી ભરી શાક..
3, ઓનલાઇન આવેદન કરવા માટેની તથા ફી
ભરવાની સુચનાઓ તા:- 0૧/૦૭/૨૦૨૦
ની રોજ ઉપરૌકત વૈબ સાઈટ પર મૂકવામાં આવશે,
0 Comments