ધોરણ-૧૧,૧૨માંવિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતાં હોયતેવાવિદ્યાર્થીઓનેપ્રતિ વર્ષ વાર્ષિક રૂા.૧૫,૦૦૦/- ટયુશન પ્રોત્સાહક સહાયઆપવામાં આવશે.સંપૂર્ણ ડીટેલ
Join Our YouTube channel " KDSONAGARA" :Click Here
યોજનાનું નામ : કોચીંગ સહાય
યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો:
- ટ્યુશન સહાયની યોજનામાં શાળા / કોલેજમાં ભરેલ શિક્ષણ કે ટ્યુશન ફી મળવાપાત્ર નથી. શાળા કોલેજ સિવાય બહાર વધારાનુ ટયુશન લેવામાં આવે તે અન્વયેની રકમ સહાય તરીકે મળવા પાત્ર થાય છે
- બિનઅનામતવર્ગનાવિદ્યાર્થીઓનેધોરણ-૧૦માં ૭૦ ટકા મેળવેલ હોય અને ધોરણ-૧૧,૧૨માંવિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતાં હોયતેવાવિદ્યાર્થીઓનેપ્રતિ વર્ષ વાર્ષિક રૂા.૧૫,૦૦૦/- ટયુશન પ્રોત્સાહક સહાયઆપવામાં આવશે.
- લાયકાતના ધોરણો : ધો-૧૦ માં ૭૦ ટકા કે તેથી વધુ.
- દરેક વર્ષમાં માત્ર એકજ વાર સહાય મળવાપાત્ર થશે.
Online Apply કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
Apply Online :Click Here
More Information :Click Here
List District : Click Here
0 Comments